જેઠાલાલ છે મોંઘી ગાડીઓના શોખીન, પણ મહિનામાં આટલા જ દિવસ કરે છે કામ , જાણો

નમસ્કાર મિત્રો આપણા જીવન મા હાસ્ય નુ ઘણુ મહત્વ છે મિત્રો હાસ્ય એ એક આનદ સાથે જીવન જીવવાની કલા છે મિત્રો જ્યારે પણ તમારા જીવન મા દુખ આવે ત્યારે હસતા હસતા તેને અલવિદા કરી શકો છો મિત્રો ખુશી આપણને ક્યા શીખવાડે છે જિંદગી જીવવાની મજા આપણે તો બસ દુખો ના બોજ નીચે જ જીવતા આવડે છે મિત્રો જિંદગી ના તનાવ ને જો દુર કરવો છે તો હાસ્ય એક રામબાણ ઈલાજ છે મિત્રો જો આપડે જો લાફ્ટર યોગ વિશે લખવા બેસીએ તો એટલા પાના ભરાય કે તમે વિચાર પણ નહિ કરી શકો.

મિત્રો જો આપણે હાસ્ય ની વાત કરીયે તો આપણને બસ એકજ સિરિયલ યાદ આવે છે અને તે છે તારક મેહતા કાં ઉલ્ટા ચશ્મા મિત્રો આ સિરિયલ ના બધા જ પાત્રો આપણ ને હસાવા માટે મજબુર કરી દે છે મિત્રો તેમા એક પાત્ર એવુ છે જે હમેશા મુશ્કેલીઓ થી ઘેરાયેલું હોય છે અને તેમને મુશ્કેલી મા જોઈ આપણને હસવું આવે છે મિત્રો આપણે જેમની વાત કરી રહ્યા છે તે છે તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલ ના સૌથી લોકપ્રિય પાત્ર જેઠાલાલ ચંપકલાલ ગડા વિશે મિત્રો તમે તેમને ફક્ત તેમના સિરિયલ ના નામ થી જ ઓળખતા હશો પરંતુ આજે તમને તેમના અંગત જીવન થી રુબરુ કરાવવા જઈ રહ્યા છે તો આવો જાણીએ જેઠાલાલ વિશે અમુક રસપ્રદ વાતો.

મિત્રો જો આપણે શૉ ની વાત કરીએ તો જેઠાલાલ અને બબિતા ની દોસ્તી ને ખુબજ પસંદ કરવામાં આવે છે મિત્રો જેઠાલાલ નુ સાચુ નામ દિલીપ જોશી છે મિત્રો તમને જણાવીએ કે દિલીપ જોશી ને ગાડીઓ નો ખિબ જ શોખ છે તેમજ તેઓ તેમના 25 દિવસ ના શૂટિંગ માટે લગભગ 36 લાખ રુપિયા લે છે મિત્રો આવો જાણીએ તેમના અંગત જીવન વિશે

મિત્ર સુત્રોના જણાવ્યા મુજબ દિલીપ જોશીને ગાડીઓ નો ખૂબ જ શોખ છે અને આ કારણે તેમની પાસે ગાડીઓ નુ પુરુ કલેક્શન પણ છે મિત્રો જો જોવા જઈએ તો તેમની પાસેની ગાડીઓ મા ઓડી ક્યૂ -7 છે જેની કિંમત આશરે 80 લાખ રૂપિયા છે અને ઇનોવા જેની કિંમત લગભગ 14 લાખ છે.

મિત્રો તમને જણાવી દઈએ કે દિલિપ જોશી તેમના કિરદાર ને નિભાવવા એક ઍપિસોડ માટે લગભગ 1.50 લાખ રુપિયા લે છે આ સિવાય મિત્રો દિલીપ જોશી એક મહિના મા ફક્ત 25 દિવસ જ શુટીગ કરે છે બાકી ના દિવસો તેઓ તેમના પરીવાર સાથે વિતાવે છે અને તેઓ આ 25 દિવસ ના શૂટિંગ માટે 36 લાખ રુપિયા ચાર્જ કરે છે.

મિત્રો દિલીપ જોશી એ ટીવી ઈન્ડસ્ટ્રીઝ પેહલા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યુ છે પણ આ સિવાય તેમના જીવનમા એક સમય એવો પણ આવ્યો કે તેમની પાસે કોઈ જ કામ નહતું મિત્રો દિલીપ જોશી એ તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલ સાઈન કર્યા પેહલા એકવર્ષ તેમની પાસે કોઈ કામ નહતું પરંતુ આ સિરિયલ ને સાઈન કર્યા બાદ તેમની કિસ્મત બદલવા લાગી અને ત્યારપછી તેમણે ક્યારેય પણ પાછુ વળી ને નથી જોયુ.

મિત્રો તારક મહેતા કા ઉલટા ચશ્મા મા તેમનો સ્વભાવ એક હસમુખ વ્યક્તિ નો છે જે તેમના ફેન્સ ને હસાવા હમેશા ઉત્સક હોય છે મિત્રો તેમના ડાયલોગ,તેમની કોમેડી અને બોલવાનો અંદાજ થી તેમને આ સિરિયલ મા એક અલગ ઓળખ અપાવે છે મિત્રો આ સિરિયલ મા તેમની પત્ની નુ કિરદાર દયાબેન નિભાવે છે પરંતુ તેમની ઓરિજિનલ પત્ની નુ નામ જયમાલા છે તેમજ તેમને એક પુત્ર અને એક પુત્રી પણ છે

About bhai bhai

Check Also

સંભોગ દરમિયાન છોકરીઓને ગમે છે આ પોઝિશન, આવે છે ડબલ આનંદ…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …