આ રીતે માંગી લો કિન્નર પાસે એક રૂપિયો,જો આપી દીધો તો સમજો તમે પણ બની ગયા કરોડપતિ,જાણો કેમ એવું….

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું.અત્યાર વર્તમાન સમયમાં પૈસાની સમસ્યા એ દરેકને થોડે ઘણે અંશે હોય જ છે. વર્તમાન સમયની જો વાત કરવામાં આવે તો આખાય દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ધંધા, વ્યવસાય અને કામકાજ બંધ છે. ભારતમાં પણ લોકડાઉનનો સમય વધતો જઈ રહ્યો છે. વર્તમાન સમયમાં ચોથા તબક્કાનું લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે ધનની સમસ્યા અથવા અન્ય સમસ્યાઓ સામે આપણે કોઈકને કોઈક રીતે લડી રહ્યા છીએ.

આજના સમયમાં દરેક વ્યક્તિને પૈસાની જરૂર હોય છે. પોતાના જીવનમાં પૈસાની કમી પૂર્ણ કરવા માટે દરેક વ્યક્તિ આકરી મહેનત પણ કરે છે, પણ ક્યારેક ક્યારેક આકરી મહેનત કરવા છતાં પણ સફળતા હાથમાં આવતી નથી. કારણ કે પૈસાની કમી પૂરી કરવા માટે આકરી મહેનતની સાથે સાથે દેવી માતા મહાલક્ષ્મીની કૃપા હોવી પણ જરૂરી માનવામાં આવે છે. આપણા જ્યોતિષી શાસ્ત્રમાં ઘણા ઉપાયો દર્શાવવામાં આવ્યા છે, જેને અપનાવીને આવી મુશ્કેલીઓથી છુટકારો મેળવી શકાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પૈસાની કમી દુર કરવા માટે આ સૌથી સરળ ઉપાય માનવામાં આવે છે. આ ઉપાય જ્યોતિષ શાસ્ત્રમાં પણ જોવા મળે છે. આપણે બધા જ આ વાત જાણીએ છીએ કે આપણા શાસ્ત્રોમાં કિન્નરોને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. એમના આશીર્વાદ વરદાન સવરૂપ ગણવામાં આવે છે. કહેવાય છે કે કિન્નરની દુઆ ક્યારેય ખાલી નથી જતી. એમના શબ્દો ક્યારેય મિથ્યા નથી હોતા, જો ખરા દિલથી એ નીકળ્યા હોય. એવું માનવામાં આવે છે કે જો તમે કોઈ કિન્નરને દાન આપો છો, તો અન્ય દાન કરતા એમાં તમને સૌથી વધારે પુણ્ય પ્રાપ્ત થાય છે. કિન્નરોની દુઆ આપણા શાસ્ત્રોમાં ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી છે. કોઈ કિન્નરના પૈસા અથવા એની દુઆ માણસને દરેક મુશ્કેલીઓથી બચાવી લે છે. એટલે કિન્નરને પૈસાનું દાન આપવું જોઈએ.

આજે આપણા સમાંજ માં કિન્નરો નો સમાજ સુધરવા લાગ્યો છે, મિત્રો તમને જણાવીએ કે આજે કિન્નરો ને દેવતા નું રૂપ માનવા માં આવે છે, તમને જણાવીએ કે તે તેને માતાજી નું રૂપ માનવા માં આવે છે, મિત્રો કિન્નરો આમ તો દિલ ના ખુબ શાંત હોઈ છે, તમને જણાવીએ કે તે કિન્નરો ને કોઈ કમાવા નો સ્ત્રોત નથી કારણકે લોકો રોજગારી આપતા નથી તેથી લોકો પાસે થી પૈસા ઉઘરાવે છે, પરંતુ એક છે કે તમે જો કિન્નરો પાસે થી એક વસ્તુ લો તો તમને ખુબ લાભ થઇ શકે છે.

તમને જણાવીએ કે તે જેમ કે લોકો કહે છે કિન્નર ની બદદુઆ લેવી ન જોઈએ.તેની બહુ ખરાબ અસર પડે છે. હંમેશા તેમની દુઆ લેવી જોઈએ ક્યારેય પણ ખુશી ના સમયે, લગ્ન હોય અથવા કોઇ બાળક નો જન્મ થયો હોય કિન્નર આવે છે અને દુઆ આપીને જાય છે. મિત્રો આ દુઆ ખુબ શક્તિશાળી હોઈ છે, અને માનવામાં આવે છે તેમની દુઆ જલ્દી ફળે છે. આપણા સમાજ માં કિન્નરો ને લઈને એક અલગ ભ્રાંતિ છે.
મિત્રો તમને જણાવીએ કે તે આપણે વિચારવુ જોઈએ જે રીતે ભગવાને આપણને અવતાર આપ્યો છે. તેમજ કિન્નર ને પણ ભગવાને જ બનાવ્યા છે. એટલે તેમને પણ એક ઈજ્જત અને સમ્માન મળવુ જોઈએ. જે આપણને મળે છે. હવે આપણે વાત કરીએ આ ઉપાય ની કેવી રીતે આપણે કરોડપતિ બની શકીએ છે. અથવા ધન ની વર્ષા કેવી રીતે થાય છે.ભારતીય ઈતિહાસ અને ધાર્મિક માન્યતાઓ દ્વારા આપણી સંસ્કૃતિ બનેલી છે. આપનો દેશ શ્રધ્ધા અને ભક્તિનો દેશ છે, આસ્થાનો દેશ છે. આપણે કર્મ પ્રધાન છીએ એટલે જ આપણા જીવનમાં પાપ અને પુણ્ય બાળપણથી જ શીખવવામાં આવે છે. દાન આપવું એ પુણ્ય માનવામાં આવે છે, જેના સારા ફળ જરૂર મળે છે.

જો તમે પૈસાની કમી અનુભવી રહ્યા છો, અથવા આ સમસ્યામાંથી તમે બહાર આવવા માંગો છો, તો કોઈ પણ કિન્નરને પૈસા આપીને એની પાસેથી બની શકે તો એક રૂપિયો જ ભલે હોય પણ પાછો માગી લો. પણ ધ્યાન આ વાતનું રાખજો કે એ એક રૂપિયો એ કિન્નર પોતાની ખુશીથી તમને આપે. ત્યારબાદ એ સિક્કાને લીલા કપડામાં બાંધીને પોતાની તિજોરી અથવા પાકીટમાં રાખો. કિન્નરના પૈસા પાસે રખાવનથી તમને પણ ધનની પ્રાપ્તિ થશે અને પૈસાને લગતી તમામ આર્થિક સમસ્યાઓ સુલજતી જણાશે.

જણાવીએ કે તે કાપડ લીલા રંગ નુ જ હોવું જોઈએ પછી તેને બુધવાર ના દિવસે તમારા પર્સ માં રાખો. અથવા જ્યાં પણ તમે ઘરમાં પૈસા રાખો છે તે જગ્યા પર તેને મૂકી દો. અને તે કરવા થી ખુબ લાભ થાય છે,જણાવીએ કે કહેવા માં આવે છે આ પૈસા ઘરમાં ખુબજ બરકત લાવે છે. અને તે સાથે  તમારો પ્રયત્ન રહેવો જોઈએ કે આ વાત તમે કોઈને ન જણાવો.જાનાવીયે કે તે કારણકે ઘણી વખત બને છે કોઈ સારું કામ કરી રહ્યા હોય અને તેમ એનો ઢંઢેરો ટીપી દેતા હોય ત્યારે તેનુ એક નકારાત્મક અસર પડે છે.

મિત્રો તમને જણાવીએ કે તે આમાં પણ લાગુ પડે છે એટલે તમે આ કામ કરતા હોય ત્યારે કોશિશ કરો કે આ કામ ચૂપચાપ કરો. અને ખુબજ નજીક ના જેમ કે માતા પિતા , પતિ પત્ની સાથે જ આ ઉપાય ને શેર કરો. બીજા કોઈને પણ આ વાત જણાવો નહિ.તમને જણાવીએ કે તે તમને જોવા મળશે થોડા જ દિવસો માં તમારા ઘરમાં બહુ મોટો અંતર જોવા મળશે. અને પૈસા ની વરસાદ થવા લાગશે.જણાવીએ કે તમે આ ઉપાય કરો અને તમને આ ઉપાય થી કેવો ફાયદો થયો અમને જરૂર જણાવો.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ.

About bhai bhai

Check Also

આગામી 3 દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ…..

ગુજરાતમાં હવે વરસાદે વિરામ લીધો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 3 દિવસ સુધી …