આ ફોટામાં હાર્દિક 1 કરોડની આજુબાજુની વસ્તુઓ પહેરીને ઉભો છે..જાણો શેની છે કેટલી કિંમત.

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ પુત્રને જન્મ આપ્યો છે. હાર્દિકના પરિવારમાં નવા મહેમાનના આગમન પર તેમના લાખો ફેન્સે સોશિયલ મીડિયા પર તેમને શુભેચ્છાઓ આપી છે. હાર્દિક પંડ્યાએ પુત્રનો હાથ પકડી એક તસ્વીર શેયર કરી છે.લાખો ફેન્સની સાથે-સાથે ભારતીય ટીમના ખેલાડીઓએ પણ સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યાના પિતા બનવા પર શુભેચ્છાઓ પાઠવી છે. ભારતીય ટીમના કેપટ્ન વિરાટ કોહલીએ બંનેને માતા-પિતા બનવા પર શુભેચ્છા આપી છે. આ ઉપરાંત કેએલ રાહુલ, યુજવેન્દ્ર ચહલ, શ્રેયસ ઐયર સહિતના ખેલાડીઓએ પણ તેને શુભેચ્છા પાઠવી છે.

આ સિવાય ક્રિકેટર્સમાં જ્યારે સ્ટાઈલની વાત આવે ત્યારે હાર્દિક પંડ્યાનું નામ તેમાં સૌથી ઉપર હોય છે. તે મોટાભાગે રિલેક્સ્ડ અવતારમાં જ જોવા મળે છે. પરંતુ, તે જે પણ કપડાં પહેરે છે તેની પ્રાઈઝ આશ્ચર્યજનકરીતે ખૂબ જ વધારે હોય છે, અને જ્યારે તેની મહેનતની કમાણી ખર્ચવાનો મામલો આવે ત્યારે તે ક્યારેય પાછું વળીને જોતો નથી, પછી ભલે તેનો પાયજામા સૂટ હોય કે પછી તેના સ્નીકર્સ. એટલું જ નહીં, તે પોતાના કમ્ફર્ટેબલ કપડાંની સાથે આઉટ ઓફ ધ બોક્સ એસેસરીઝ પહેરીને પોતાના આઉટફિટને વધુ મજેદાર બનાવે છે. સાથે જ દરેક આઉટફિટને પોતાનો એક અલગ ટ્વિસ્ટ આપે છે, જેમકે કે નેકપિસ, ડાયમંડ સ્ટડેડ જ્વેલરી અને હાં તેની સુપર એક્સપેન્સિવ ઘડિયાળને કઈ રીતે ભૂલાય.

હાર્દિક પંડ્યા હંમેશા પોતાની લાઇફસ્ટાઇલને લઇને સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ હાર્દિક પંડ્યાના કાર કલેક્શનમાં વધુ એક કારનો ઉમેરો થઇ ગયો છે.સોશ્યલ મીડિયા પર પંડ્યા બ્રધર્સના કેટલાક ફોટોઝ અને વીડિયો વાયરલ થયા છે જેમાં તેઓ નવી કાર સાથે જોવા મળી રહ્યા છે. પંડ્યા બ્રધર્સ પોતાની નવી સ્પોર્ટ્સ કારને લઇને બહાર જતા સમયે પાપારાઝીના કેમેરામાં ક્લિક થયા હતા.

ટૂંક સમયમાં જ IPL 2020 ટૂર્નામેન્ટ શરૂ થવાની છે અને તેને માટે બધા જ ક્રિકેટર્સ દુબઈ પહોંચી ગયા છે અને પોતાની ગેમની તૈયારી કરી રહ્યા છે. આ સમય દરમિયાન હાર્દિક કોઈ કુલ અવતારમાં જ દેખાશે એવી સૌને આશા હતી અને બધાની આશાઓથી વિરુદ્ધ તે એકદમ સિમ્પલ આઉટફિટમાં એરપોર્ટ પર સ્પોટ થયો હતો. પરંતુ આ બધામાં એક વાત ખૂબ જ ખાસ હતી અને એ છે તેના આ આઉટફિટ પાછળ હાર્દિકે ખર્ચેલા પૈસા. જ્યારે તેના આઉટફિટ, સ્નીકર્સ, ઘડિયાળ અને બેગની કિંમતનો સરવાળો કર્યો તો તે આશરે 83 લાખ રૂપિયાની આસપાસ થાય છે અને હાં, અમે કંઈ આ અંગે મજાક નથી કરી રહ્યા.

એરપોર્ટ પર હાર્દિક બેઝિક સ્ટ્રાઈપ્ડ પોલો ટી-શર્ટ અને ડેનિમમાં સ્પોટ થયો હતો. સાથે જ તેણે પહેરેલા સનગ્લાસીસ વધુ અપીલિંગ હતા. કોઈપણ સાદા આઉટફિટને પણ વધુ સારું બનાવવાનો રસ્તો એસેસરીઝ છે અને હાર્દિકે ટી-શર્ટ અને જીન્સની સાથે પેટેક ફિલિપની ઘડિયાળ પહેરી હતી. હાર્દિક મોંઘી ઘડિયાળોનો ખૂબ જ શોખિન છે અને તે અવારનવાર આ પ્રકારની ઘડિયાળ સાથે દેખાઈ ચુક્યો છે. હાલ હાર્દિકે જે ઘડિયાળ પહેરી હતી તે તેના એલિગન્ટ લુક અને હાઈ ડિમાન્ડને કારણે ખૂબ જ મોંઘી છે અને તેની કિંમત 80 લાખ રૂપિયા છે. વાત અહીંથી નથી અટકતી.

,હાર્દિકે જે સ્નીકર્સ પહેર્યા હતા તે એલેક્ઝાન્ડર મેક્વીનના ઓવરસાઈઝ્ડ ટ્રેઈનર્સ સ્નીકર્સ હતા. આ સ્નીકર્સમાં ચંકી રબર સોલ અને તેનો આકાર ઓવરસાઈઝ્ડ છે. તેના આ સ્નીકર્સની પ્રાઈઝ 64000 રૂપિયા છે. તેની બીજી આઈટમની વાત કરીએ તો તેણે ફ્લેશી ડફલ બેગ કેરી કર્યું હતું. આ કમ્ફર્ટેબલ હેન્ડલની સાથે રેઈન્બો કલરની પ્રિન્ટવાળા બેગની કિંમત જાણીને તમે ચોંકી જશો. હાર્દિકના આ લક્ઝરી બેગની કિંમત 2 લાખ રૂપિયા છે. આ બધી જ વસ્તુઓનો જ્યારે સરવાળો કરીએ તો તેનું ટોટલ 83 લાખ રૂપિયા જેટલું થાય છે.

હર્દિકના શૂઝનીની વાત કરવામાં આવી હતી. જે બ્લેક કાફિશ લેધરી લેખ છે. જેની કિંમત 70 હજાર રુપિયા છે. ઇમ્પોર્ટ ડ્યૂટી અને ટેક્સની સાથે આ બટની મૂલ્યની આડેધર સાઉદી 1 લાખની આસપાસ સ્થિત હોય છે. જો બાઉન્સ પણ હાર્દિક પંડ્યા જેવા બૂટ ખરીદી હોય તો સાઉદી 1 લાખ રૂપિયાનો ખર્ચ.

હાર્દિક પંડ્યાને ડાયમંડ્સ કે હીરાનો સંપૂર્ણ શોખ છે. વર્લ્ડ અડધા પહેલા ખાસ રીતે ડાયમંડનું બેટ અને નામનો લોકેટ બનાવ્યુ. પંડ્યા ઓલરાઉન્ડર તેના માટેનો બેટ અને મહત્વનો ભાગ છે.

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યાને ઇજાને કારણે વેસ્ટ ઇન્ડિઝ ટૂરમાંથી આરામ આપવામાં આવ્યો છે. પંડ્યાને વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ દરમિયાન ન તો T-20, ન તો વન ડે ન તો ટેસ્ટ ટીમમાં જગ્યા આપવામાં આવી. તમને જણાવી દઇએ કે, ટીમ ઇન્ડિયાએ વિન્ડિઝ પ્રવાસથી 3 સપ્ટેમ્બરના પરત ફરશે. એટલે કે આગામી 20-25 દિવસ સુધી હાર્દિક વધારે આરામ કરી શકશે.

સપ્ટેમ્બરના ભારતમાં સાઉથ આફ્રિકાના વિરુદ્ઘ T-20 અને ટેસ્ટ સીરિઝ રમાશે. આશા છે કે હાર્દિક પંડ્યાને તે માટે ટીમ ઇન્ડિયામાં પસંદ કરવામાં આવે. તો હાર્દિકનો ભાઇ ક્રૂણાલ પંડ્યા વિન્ડીઝ વિરુદ્ઘ 3 T-20 મેચ રમ્યો હતો જેમાં તેને મેન ઑફ ધ સીરિઝ પસંદ કરવામાં આવ્યો હતો.

About bhai bhai

Check Also

મોટર સાયકલો ચલાવવાનો ખુબજ શોખીન છે મહેન્દ્ર સિંહ ધોની તેમની બાઈક કલેક્શન જોઈને ઉડી જશે હોશ…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન એમએસ …