369 ગાડીઓનો માલિક છે સાઉથ નો આ સુપર સ્ટાર,જીવે છે રાજાઓ જેવું જીવન,જોવો તસવીરો….

369, કાર ના માલિક છે. આ સુપરસ્ટાર,એક ની એક ગાડી બીજી વખત ચલાવવાનો વારો લગભગ વર્ષે આવે છે.નમસ્કાર મિત્રો આજ ની પોસ્ટ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રી આજે આપણે એવા વ્યક્તિ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે તે આજે અબજો રુપિયા ના માલિક છે અને તેમની પાસે મિલિયન ની પ્રોપર્ટી છે તો ચાલો તેમના વિશે વધુ ચર્ચા કરીએ ઍક્ટર મમૂટી એ એવોર્ડ વિજેતા ભારતીય અભિનેતા છે જે મુખ્યત્વે મલયાલમ સિનેમામાં અભિનય કરે છે. પચીસ વર્ષથી વધુની કારકીર્દિ દરમિયાન, તેણે ટોચના અભિનેતા તરીકે 300 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે અને મુખ્ય પ્રવાહ અને સમાંતર બંને સિનેમામાં સફળ રહ્યા છે.

મિત્રો એ વાત તો આપણે બધા જાણીએ જ છીએ કે કોઇ પણ સામાન્ય વ્યક્તિ હોય કે કોઇ મોટા સેલિબ્રિટી જેમ જેમ તેની પાસે પૈસા વધે એટલે તેના શોખ પણ શાનદાર થતા જાય છે. આજે બોલીવુડમાં ઘાણા કલાકારો છે જેને ખુબ સફળતા મળી છે અને તે આજે બદશાહી લાઇફ જીવે છે. માત્ર એક્ટર્સ જ નહી પરંતુ કોઇ બિજનેશમેન પણ હોય તો પણ જેમ પૈસા વધે એટલે તેના શોખ આસમાને પહોંચી જાય છે.

તે મોંઘી મોંઘી કાર,બાઇક્સ, કપડા અને મોંઘા મોંઘા ફોન જેવી વસ્તુઓના મોટા શોખિન બની જાય છે. આજે પણ આપણે એક એવા જ કલાકાર વીશે જાણવા જઇ રહ્યા છીએ જેની પાસે 5 10 નહિ પરંતુ 369 ગાડીઓનો ખુબ મોટો કાફલો છે.જેને વર્ષમાં એક ગાડી પર એક જ વાર બેસવાનો વારો આવે છે અને તે ગાડીનો વારો આવતા વર્ષે આવે છે. તેમજ તેના કાફલામાં આઇશરની કેરાવેન થી લઇને B.M.W ઓડી,જેગુઆર જેવી લેટેસ્ટ કારો છે.તે ગાડીઓના મોટા શોખિન છે.

મમ્મૂટી પાસે કાર્સનો સંગ્રહ છે. ખાસ વાત એ છે કે તેમની મોટાભાગની કારો નંબર 369 છે. આમાં સસ્તીથી સસ્તી અને સૌથી વધુ ખર્ચાળથી મોંઘી કાર શામેલ છે. મમ્મૂટીએ તેની કાર માટે એક અલગ ગેરેજ બનાવ્યું છે. મામૂટી મોટે ભાગે કાર જાતે ચલાવવી પસંદ કરે છે. મામૂટી વિવાદોમાં પણ શામેલ છે. 2015 માં, તે એક વાજબી સાબુની જાહેરાત કરવા માટે વિવાદમાં આવ્યો.

આજે આપણે જેમના વિશે વાત કરવા જઇ રહ્યા છી એ તે મમુટી વિશે. જી હા, મમુટી પાશે એક બે નહી પણ ગાડીઓનો ભંડાર છે. તેને પોતાની ગાડીઓ માટે એક અલગ ગેરેજની પણ વ્યવ્સ્થા કરેલી છે. જો કે મોટાભાગે તે ગાડી ચલાવવા માટે ડ્રાઇવર રાખવાનું પસંદ કરતો નથી.મિત્રો જો તમે સાઉથ ફિલ્મો જોતા હસો તો તમે મોટા ભગની ફિલ્મોમાં મમુટી ને જોયા જ હસે. તેને ઘણી સુપર હીટ ફિલ્મો આપી છે. આજે આપણે વાત કરવાના છીયે તેના કાર કલેક્શન વીશે તો ચાલો જાણીયે.

મિત્રો તમે જાણો છો કે અમિર માણસો નાની કંપનીની કાર લેવાનુંં ક્યારેય પસંદ નથી કરતા. તે તેની હેસિયત પ્રમાણે ઉચી ઉચી કારો જ ખરીદતા હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે મમુટી ને મારુતિ ની કારો ખુબ જ પસંદ કરે છે અને તેની સથે વધુ લગાવ છે.થોડા વર્ષ પહેલા મમુટીએ દિલ્લીના હરપાલ સિંહની મારુતિ 800 ખરીદવાની પણ વાત કરેલી. તેની ખાસિયત છે કે તે પહેલી મારુતી-800 હતી, જેની ચાવી એક ગ્રાહક રુપે હરપાલે ઇન્દિરા ગાંધી પાસેથી 14 ડિસેમ્બર 1983 ના રોજ લીધી હતી.

ત્યારબાદ વર્ષ 2010 માં જ્યારે હરપાલ સિંહનું નિધન થયુ તો આ ગાડીઓની હાલત બગડતી ગઇ તેમજ બે વર્ષ બાદ તેની પત્ની પણ મૃત્યુ પામી અને હવે આ ગાડીઓની સંભાળ રાખી શકે તેવુ પરીવારમાં કોઇ રહ્યુ ન હતુ.મમુટી ને જાણકારી મળી એટલે એને થયુ કે હવી આ કારની સંભાળ રાખે તેવુ કોઇ નથી તો હુ ખરીદી લવ, તેથી તેને આ ગાડીઓની માંગ કરી પરંતુ હરપાલ સિંહની બે દિકરીઓ અને પરીવારે આ ગાડી વહેંચવાની સખ્ખત મનાઇ કરી દિધી.

મમ્મૂટીએ તેની આખી ફિલ્મ કારકીર્દિમાં 400 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમણે મુખ્યત્વે મલયાલમમાં કામ કર્યું. આ સિવાય તે તમિલ, તેલુગુ, હિન્દી અને અંગ્રેજી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. મમ્મૂટી બોલિવૂડની ઘણી ફિલ્મોનો ભાગ પણ રહી છે. સાઉથ સિનેમાના પ્રેક્ષકો પણ એ જાણીને આશ્ચર્યચકિત થઈ શકે છે કે સાઉથ ઈન્ડસ્ટ્રીના બે મોટા સ્ટાર્સ ગણાતા મામૂટી અને કમલ હાસનએ ક્યારેય એક સાથે ફિલ્મોમાં કામ કર્યું નથી.જો કે મમુટી પસે ગાડીનો પહેલે થી જ મોટો કાફલો હતો પરંતુ જો હરપાલ સિંહની આ કાર્સ તેને મળી જાત તો તેનો કાફલો વધુ શનદાર થઇ જાત. મિત્રો તમને જાણાવી દ ઇએ કે મમુટીની સૌથી પહેલી કાર મારુતીની કાર જ હતી અને આજે પણ તે તેના કફલામાં જોવા મળે છે.

માનવામાં આવે છે મમુટી ઓડી કાર ખરીદનાર સાઉથના પહેલા એક્ટર છે. મમુટી પાસે, ટોયોટો લૈંડ ક્રુજર LC 200, ફરારી, મર્સીડીજ, ઓડીના અલગ અલગ મોડલ, પોર્શ, ફોર્ચ્યુનર,મીની કોપર S, F10 BMW 530D તેમજ 525d, E46 BMW M3, Mitsubishi Pajero Sport, ફોક્સવૈગન પૈસન X2 અને ઘણીબધી SUV’s છે. તમને નવાઇ લાગસે કે મમુટીએ આઇશરની કેરવેન પણ લઇ રાખી છે અને મોડીફાઇ કરાવ્યુ છે.

મમ્મૂટીને ત્રણ વખત રાષ્ટ્રીય એવોર્ડથી નવાજવામાં આવ્યો છે. તેમને પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. એક વર્ષમાં 35 ફિલ્મો કરવાનો રેકોર્ડ મેમુટ્ટી પાસે છે. આ સિવાય તેમના બહુ ઓછા ચાહકો જાણતા હશે કે એક મહાન અભિનેતા હોવા ઉપરાંત, મમ્મૂટી વકીલ પણ છે. તે જ સમયે, મમ્મૂટીને પણ શરૂઆતથી જ કારોનો શોખ છે.

અને જો વાત કરીએ તેના કાફલામાં રહેલ લેટેસ્ટ કારોની તો, તેની પાસે જગુઆર XJ-L છે. અને ખાસ વાત એ છે કે તેનો રજીસ્ટર્ડ નંબર (KL 7BT 369) છે, માત્ર તેનો જ નહી પણ કાફલાની મોટા ભાગની કારોનો આ નંબર ફિક્સ જ હોય છે. મમુટીને સાઉથમાં કારોનો સૌથી મોટો સોખીન મનવામાં આવે છે. કેમ કે તેના જેવડો કાફલો સાઉથમાં કોઇ પસે નથી.તે જ સમયે,ઇન્ટરવ્યુમાં, મમ્મુતીએ તેની ફિલ્મ કારકીર્દિ વિશે કહ્યું હતું,જ્યારે હું સિનેમામાં આવ્યો હતો,ત્યારે મને જે કામ મળશે તે કરતો હતો. કોઈ વાર કોઈ હીરો,તો બીજો હીરો તો ક્યારેક ફક્ત એક-બે દિવસનો રોલ. મેં કામનો ઇનકાર કર્યો ન હતો. હું માત્ર એક અભિનેતા તરીકે યાદ રાખવા માંગુ છું. મેં એક સારા વ્યક્તિ બનવાનો પ્રયત્ન કર્યો છે. મનુષ્ય બનવું સરળ છે, મનુષ્ય બનવું મુશ્કેલ છે.વ્યક્તિએ તેની આસપાસ ની દરેક વસ્તુની પ્રશંસા કરવી જોઈએ, પછી તે જંગલ, નદી, પર્વતો,ખેતરો અથવા તેની આસપાસના નિર્જીવ પદાર્થો હોય છે.

About bhai bhai

Check Also

આગામી 3 દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ…..

ગુજરાતમાં હવે વરસાદે વિરામ લીધો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 3 દિવસ સુધી …