નમસ્કાર મિત્રો ગુજરાત મા ઘણા બધા એવા ગાયિક કલાકારો છે જેમણે ખુબજ નાની ઉમર મા પોતાનુ નામ કમાવ્યુ છે જેવા કે, કિંજલ દવે, ગીતાબેન રબારી, કાજલ મહેરિયા, શીતલ ઠાકોર, રાજલ બારોટ વગેરે પરંતુ મિત્રો આજે આપણે વાત કરીશુ ગુજરાત મા સૌથી નાની ઉમરમા પોતાની ગાયકી થી પોતાનુ નામ કરનાર એવા શીતલબેન ઠાકોર વિશે તો આ કલાકારે મિત્રો થોડા જ સમયમાં તેમનું નામ કમાવી લીધું છે અને તેમજ કહેવામા આવ્યું છે કે શીતલ બેન સૌથી નાની ઉમર મા ગુજરાતી ફિલ્મો મા ગીતો ગાવાનું ચાલુ કર્યુ હતુ અને જેમાંથી તેમને ઘણું સન્માન પણ મળ્યું છે.
તેમજ કહેવામા આવ્યું છે કે શીતલ ઠાકોર એ નાનપણથી જ ગાવાનો ખૂબ જ શોખ હતો તો આવો મિત્રો આજે આપણે જાણીએ શીતલબેન ઠાકોર વિશે કે જેમણે હાલમાં ઘણું ઓડિયન્સ ઓળખે છે. બાળપણથી જ શીતળ ઠાકોર ગીતો ગાતી હતી અને તેઓએ ધીમે ધીમે આગળ વધવાનું વિચાર્યું હતું.અને ત્યારબાદ તેઓ આજે એક પ્રસિદ્ધ કલાકાર બની ગયા છે અને તેમજ જો તેમના જીવનની વાત કરવા જઈએ પણ તેની પહેલા આપણે તેમના જન્મ વિશે જાણીશું કે શીતલ બેન ઠાકોરનો જન્મ 21 મી ફેબ્રુઆરી 1997 ના રોજ થયો હતો તેવું કહેવામા આવ્યું છે.
તેમજ કહેવામા આવ્યું છે કે તેમનો જન્મ પાટણના એક નાનકડા ગામ ભાટસર ખાતે થયો હતો તેમજ જોવામાં આવે તો પાટણ પણ એક ખૂબ જ સારું ગામ છે. તેમના પરિવારની વાત કરવામાં આવે તો જણાવવામાં આવ્યું છે કે તેમના પિતાનુ નામ વિક્રમભાઈ ઠાકોર છે અને તેમનો એક ભાઈ પણ છે જેમનું નામ અંકિત ઠાકોર છે બધા જ પરિવારના લોકો શીતલબેન ઠાકોરને ખૂબ જ પ્રેમ આપે છે અને તેની સાથે જ કહેવાયું છે કે તેમનો આખો પરિવાર એક સાથે જ એક ઘરમાં રહે છે અને એક લોક ગાયિકા તેમજ ગુજરાતી અભિનેત્રી પણ છે.
તેમજ આગળ વાત કરીએ તો કહેવામા આવ્યું છે કે તેઓએ ઘણી નાની ઉમર મા ઘણી બધી લોકચાહના મેળવી હતી અને તેઓ હાલમાં ખૂબ જ આગળ વધી છે અને શીતલ ઠાકોરે ઘણા પ્રસિદ્ધ કલાકારો સાથે ગીતો પણ ગાયા છે અને તેઓ મોટા ભાગે બધા કલાકારો સાથે જોવા મળે છે. તેઓનો કલાકારો સાથે પણ ખૂબ જ સારો વ્યવહાર વ્યવહાર હોય છે અને બધા કલાકારો પણ તેમને ખૂબ જ પ્રેમ કરે છે તેમજ શિતલ બેન ઠાકોરે ગાયેલા ગીતો ખુબજ પ્રચલિત થાય છે.
કેમકે લોકોને તેમનો અવાજ ખુબજ પસંદ છે અને હા તેની સાથે હું તમને એ પણ જણાવી દઉં કે તેમના ફ્રેન્સ પણ કરોડોમાં છે અને તેમને અને તેમના આ અવાજને જે લોકો ખૂબ જ પસંદ કરે છે અને તેમના આ મધુર કંઠના કારણે દિવસે દિવસે તેમના ફ્રેન્સ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે તેવું પણ જાણવા મળ્યું છે.
તેની સાથે સાથે જ વાત કરવામાં આવે તો કહેવામા આવ્યું છે કે શીતલબેન ઠાકોરે પોતાનુ પ્રાથમિક શિક્ષણ તેમના ગામ ભાટસર માથી પૂર્ણ કર્યુ હતું અને ત્યારબાદ તેઓ અમદાવાદ આવી ગયા હતા અને અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી માથી ગ્રેજ્યુએટ થયા હતા તેવું જાણવા મળ્યું છે તો મિત્રો 2017 મા તેમણે તેમનુ પેહલુ આલ્બમ ઠાકોર કુળની દિકરી રજુ કર્યુ હતું અને જે ખુબજ સફળ થયુ હતું.
તો મિત્રો આ આલ્બમ મા ગવાયેલુ ગીત ઠાકોર કુળ ની દિકરી થી તેમણે પોતાનો પરિચય આપ્યો હતો તેમાં જ તેમણે ઘણી લોકચાહના મળી હતી અને ત્યારબાદ તેઓએ આજે ખૂબ જ નામ કમાવી લીધું છે જેની આપણે પણ ખબર છે તો મિત્રો શિતલ બેન ઠાકોર હંમેશા સારા જ ગીતો ગાતી નજર આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો શીતળ ઠાકોરના ચાહકો ઘણા બધા છે જે શીતલ ઠાકોરનો પ્રોગ્રામ પણ કરાવતા હોય છે તેઓ પ્રોગ્રામમાં બીજા કલાકારો સાથે પણ જોવા મળી છે.
અને તેમજ તેઓ હંમેશા તેઓ હંમેશા સ્ટેજ પર આવે છે ત્યારે તેમના ચાહકો તેમને ખૂબ જ પ્રેમથી સ્વાગત કરતા હોય છે તેવી જ રીતે જો વેટ કરીએ તો હાલમાં શીતલ ઠાકોરના ફ્રેન્સ કરોડોમાં થઈ ગયા છે અને તેમાં પણ દિવસે દિવસે શિતલ ઠાકોરના ફ્રેન્સની સંખ્યા વધવા લાગી છે અને તેઓ હંમેશા મોજમાં જ જોવા મળતા હોય છે તેમજ તેઓ સ્ટેજ પર પણ તેઓ પોતાના ચાહકોને યાદ કરતી દેખાય છે.
તો મિત્રો શીતલ ઠાકોર એક ખૂબ જ સરસ કલાકાર છે અને તેઓ બધા જ કલાકારને માંન આપે છે અને તેઓ ક્યારેય બીજા કલાકારો વિશે ખરાબ બોલતી નથી અને બીજા કલાકારો માટે અપ શબ્દ બોલતી નથી તેમજ મિત્રો શીતલ ઠાકોર ખુબજ ગરીબ પરીવારમાં જન્મ્યા હતા.
અને તેઓ હાલમાં જે સ્થિતિમાં છે તે જોઈને તે ખૂબ જ ખુશ છે અને તેમનો પરિવાર પણ તેમને ખૂબ જ પ્રેમ કરે છે અને આ ઉપરાંત વાત કરીએ તો તેમની એક સમસ્યા લીધે જ તેઓ બાળપણમા જ પોતાના મામા પ્રહલાદ ઠાકોર કે જેઓ ગીતકાર હતા તેમના ઘરે જતી રહી હતી.અને ત્યાં પણ તેઓ ઘણા સમય સુધી રહી હતી અને જ્યા તેમને પોતના સંગીત પ્રત્યે ના પ્રેમ ને આગળ વધાર્યો હતો અને 2011 મા તેમણે તેમની સંગીત ની કારકિર્દી ની શરૂઆત કરી મિત્રો તેમણે ઘણા બધા ગીતો ગાયા છે ને ઘણા ગીતો સુપરહિટ પણ રહ્યા છે અને આ કારણે જ લોકો તેમના વધારે ચાહકો બન્યા છે અને હાલમાં પણ તેમના ચાહકોની સંખ્યા મોટા પ્રમાણમાં વધવા લાગી છે.