પતિ એ 2 કોન્ડમ પહેરીને બાંધ્યા શારિરીક સંબંધ,છતાં પણ પત્ની થઈ ગઈ ગર્ભવતી,કારણ કે…..

તમને એટલું તો ખબર જ હશે કે કોન્ડોમ પેહરી ને કરવામા આવેલ સમાગમ થી સ્ત્રી પ્રેગ્નેન્ટ થઈ શકતી નથી તેવાંમાં જો તમને કોઈ એવું કહે કે એક યુવક બે કોન્ડમ પેહરી ને સમાગમ કરે છે અને તે યુવતી ગર્ભવતી થઈ જાય તો તમે ને કેવું લાગે આ કિસ્સા માં તમે કેસો કે આવું થઈ જ ન શકે પરંતુ મિત્રો આ વાત સાચી છે આજનો જે કિસ્સો છે તેમાં આવુજ થયું છે.દુનિયામાં દરેક શખ્સ પોતાની શોપિંગ દરમ્યાન ખિસ્સાનો ખ્યાલ રાખીને સારી વસ્તુઓની ખરીદી કરવાનો વિચાર કરતો હોય છે.

અને જ્યારે મામલો સ્વાસ્થય સાથે જોડાયેલો હોય ત્યારે માણસ પૈસાનો વિચાર કરતો નથી.પરંતુ જો તમે પૈસા પૂરા આપો પરંતુ ક્વોલિટી ન મળે કંપની ઘણી વખત ક્વોલિટી ઈશ્યું હોવાને કારણે કસ્ટમરનાં ખરીદેલા સામાને રિપ્લેસ કરે છે.તો ઘણી વખત ચીજોનો વપરાશ થયા પછી તે ડિફેક્ટેડ હોવાનું ખબર પડે ત્યારે નુકશાનની પણ ભારપાઈ થી શકતી નથી.આજે જે કિસ્સો બન્યો છે તેમાં આ કંપની એ ક્વોલિટી સાથે છેડછાડ કરી હોય નો મામલો સામે આવ્યો છે.

આવો જાણીએ આ સમગ્ર બાબત શા માટે આટલી વાઈરલ થઈ શુ હતું આ સમગ્ર બાબત જહેજિઆંગ પ્રાંતમાં રહેવા વાળા એક કપલે ગર્ભના ધારણ થાય તો માટે કોન્ડમનો ઉપયોગ કર્યો હતો.પરંતુ નિરોધમાં છિદ્ર હોવાને કારણે મહિલા ગર્ભવતિ બની ગઈ હવે કપલે નિરોધ બનાવવા વાળી કંપની પર કેસ કરવાનો નિર્ણય કર્યો છે. વાંગ અને તેમની પત્ની બે બાળકોનાં માતા પિતા છે તેઓ હજુ બાળક ઈચ્છતા નહોતા. તેથી વાંગે તેમની પત્ની સાથે સંબધ બનાવતી વખતે કોન્ડમ એટલેકે નિરોધનો ઉપયોગ કર્યો હતો. પરંતુ તેનાં વપરાશ કર્યા પછી જાણવા મળ્યું કે તે કોન્ડમમાં છિદ્ર હતું.જોકે તમે કહેશો કે એક ઉપર એક હતો તો પછી એક છિદ્ર હોય તો બીજો તેને રોકી શકે છે ને.

પરંતુ અહીં તો બંને કોન્ડોમ માં છિદ્રો નિકળ્યા હતાં.આ છિદ્ર વિશે જાણ્યા પછી મિસ્ટર વાંગે પોતાની પત્નીને ગર્ભનિરોધક ગોળીઓનું પણ સેવન કરાવ્યું હતું.હદતો ત્યારે થઈ જ્યારે ફરીથી સંભોગ કર્યો ત્યારે આ કોન્ડમનાં કારણે તેમની પત્ની ગર્ભવતી બની ગઈ હતી.

આ ઘટના પછી પહેલા તો વાંગે મેડિકલ શોપ પર નકલી કોન્ડમ વેચવાનો આરોપ લગાવ્યો હતો. પરંતુ મેડિકલ શોપના માલિકે દલીલ કરી હતી કે તેઓ ડીલરથી માલ ખરીદે છે.તેમાં તેની કોઈ ભૂલ નથી.ખાસ કરીને આ સમગ્ર બબાતની વાત આગળ ને આગળ વધતી ગઈ ત્યારે હવે મામલો વધુ ને વધુ આગળ ચાલવા લાગ્યો અને અદાલાત સુધી આવી ગયો.

ઘટનાં ફેલાતા ફેલાતા એટલી બધી ફેલાઈ ગઈ કે આ ઘટના અદાલત સુધી આવી ગઈ.જ્યારે અદાલતમાં કંપની વિરુદ્ધ કેસ કર્યા પછી વાગંને કંપની તરફથી પૈસા પરત મળી રહ્યા ત્યારે તેમણે આ ઓફરને ફગાવી દીધી હતી. વાંગનું કહેવું છે કે એબોર્શનનાં કારણે બન્ને ઘણું વધારે માનસિક પરેશાની થઈ છે.જો કે આ મામલામાં કઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ તે વેચાયેલા કેન્ડમનાં બચેલા પેકની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. જો કોન્ડમનાં વેચાયેલા પેકમાં હોલ મળે છે તો વાંગની અરજી પર સુનાવણી થઈ શકે છે. નહીતો તેની અરજીને ફગાવી દેવામાં આવશે.મિત્રો આ કિસ્સો ઘણું બધું શીખવે પણ છે માટે કોઈપણ વસ્તુ નો ઉપયોગ કરતાં પેહલાં તેને તાપાસવું જરૂરી છે નહીં તો પરિણામ કંઈક અલગજ આવી શકે છે.

About bhai bhai

Check Also

કેમ આવી ગયા મુકેશ અંબાણી આગળ ? કેમ રહી ગયા અનિલ પાછળ, ? જાણો

મિત્રો આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં આપણે વાત …