સૌથી પહેલા તો અમુક ટાળવું.મિત્રો જેના પણ શરીરમાં પથરી છે તે ચૂનો ક્યારેય ન ખાવો.( ઘણા બધા લોકો પાનમાં નાખીને ખાઈ છે ) કારણકે પથરી હોવાનું મુખ્ય કારણ તમારા શરીરમાં કૅલ્શિયમ નું હોવું એટલે જેના શરીરમાં પથરી થઈ છે તેમના શરીરમાં જરૂરિયાતથી વધારે માત્રામાં કેલ્શિયમ છે પરંતુ તે શરીરમાં પચી નહિ રહેતું તે અલગ વાત છે માટે તમે ચૂનો ખાવાનું બંધ કરી દો.
પખાન બેદ નામનો એક છોડ હોય છે.તેને પથરચટ પણ અમુક લોકો કહે છે.તેના 10 પાનાંને 1 થી દોઢ ગ્લાસ પાણીમાં ઉકાળીને ઘાટું બનાવી લો.ફકત 7 થી 15 દિવસમાં આખી પથરી ખતમ અને કેટલીક વાર તો આનાથી જલ્દ ઓગળી જાય છે.તમે દિવસમાં 3 વખત પાના સીધા પણ ખાઇ શકો છો.
હોમિયોપેથી ઈલાજ.હવે હોમિયોપેથીમાં એક દવા છે.તે તમને કોઈ પણ હોમિયોપેથીના દુકાન પર મળશે.તેનું નામ છે બેરબેરીસ વુલગરીસ આ દવાની આગળ લખવાનું છે મધર ટીચર .આ તેની પોટેશી છે.તે દુકાન વાળો સમજી જશે. આ દવા હોમિયોપેથીની દુકાનથી લઈ આવો. (સ્વદેશી કંપની SBl ની સારી રીતે અસર કરે છે)( આ બેરબેરીસવુલગરીસ દવા પણ પથરચટ નામના છોડ થી બનેલી છે.બસ ફર્ક એટલો છે કે dilution from માં છે. પથરચટ નું બોટનિકલ નામ બેરબેરીસવુલગરીસ જ છે.)હવે આ દવાની 10-15 ટીપા (1/4) કપ પાણીમાં ભેળવીને દિવસમાં ચાર વખત (સવારે,બપોર ,સાંજે અને રાતે) લેવાની છે.ચાર વખત વધારે માં વધારે અને ઓછામાં ઓછી ત્રણ વખત આને લગાતાર એક થી દોઢ મહિના સુધી લેવાની છે.ક્યારેક ક્યારેક બે મહિના પણ લાગી જાય છે.આના જેટલા પણ સ્ટોન છે કઈ પણ થાય gallbladder થાય કે પછી કિડનીમાં થાય કે યુનિદ્રા ની આસપાસ થાય કે પછી મૂત્ર પિંડમાં થાય તે બધા સ્ટોનને ઓગળીને બહાર નીકળી જાય છે.
99% કેસમાં દોઢથી બે મહિનામાં જ તૂટીને કાઢી નાખે છે.ક્યારેક ક્યારેક થઈ શકે છે ત્રણ મહિના પણ થઈ શકે છે લેવી પડે તો તમે બે મહિના પછી સોનોગ્રાફી કરવી લો તમને ખબર પડી જશે કેટલી તૂટી ગઈ છે કેટલી રહી ગઈ છે.જો રહી ગઈ છે તો થોડા દિવસ વધારે લઈ લો.આ દવાનો સાઈડ ઈફેક્ટ નથી.
આજ દવાથી પીતની પથરી gallbladder પણ સારી થઈ જાય છે.જેને આધુનિક ડોકટર પિત નું કેન્સર કહે છે.આ તો થાય જ્યારે સ્ટોન તૂટીને બહાર નીકળી ગયો હવે ફરી વાર ભવિષ્યમાં આ ન બને તેના માટે શું?? કારણકે કેટલાક લોકોને વારે ધડિયે પથરી થાય છે.એક વાર સ્ટોન તૂટીને નીકળી ગયો હવે ફરી ન આવવો જોઈએ તેના માટે શું.
તેના માટે એક બીજી હોમીયોપેથી માં દવા છે ચીના 1000 પ્રવાહી સ્વરૂપની આ દવાના એક જ દિવસ સવાર ,બપોર, સાંજે માં બે બે ટીપા સીધા જીભ પર મૂકી દો ફક્ત એક જ દિવસમાં ત્રણ વાર લઈ લો ફરી ભવિષ્યમાં ક્યારેય પણ સ્ટોન નહિ બનશે.અને એક વાત આ બેરબેરીસવુલગરીસ થી પિલિય જોન્ડિસ પણ નહિ થાય.