લીંબુ પણ તમને બનાવી શકે છે કરોડપતિ,બસ ખાલી એક જ વાર કરો લીંબુનો આ ચમત્કારી ઉપાય…

મિત્રો લીંબુ નો ઉપયોગ આપણે આપણા સ્વાસ્થ્ય ને તંદુરસ્ત રાખવા માટે થાય છે અને લીંબુ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબજ લાભદાયી છે પરંતુ મિત્રો શુ તમને ખબર છે કે લીંબુમા ખરાબ સમયને દુર કરવાની પણ શક્તિ રહેલી છે મિત્રો અમુક સમયે આપણી આર્થિક સ્થિતિને સુધારવા માટે ખાટી વસ્તુનો ઉપયોગ કરી શકાય છે મિત્રો લીંબુ નો ઉપયોગ અંધવિશ્વાસ અથવા આસ્થા ઉપર રહેલો છે મિત્રો એવા ઘણા લોકો છે જે લીંબુનો ઉપયોગ તાંત્રિક વિધિ માટે કરે છે તો અમુક લોકો લીંબુનો ઉપયોગ નૈતિક કામો માટે કરે છે મિત્રો આજે તમને લીંબુના ચમત્કારી ઉપાયો વિશે જણાવીશું જેના કારણે તમારા જીવનમા સુખ અને તરક્કી લાવી શકે છે.

ખરાબ નજર થી બચવા લીંબુનો ઉપયોગ.મિત્રો આપણા સમાજ ઘણી એવી માન્યતાઓ છે જેમાની એક આ છે મિત્રો લીંબુનો આઉપાય ખુબજ પ્રચલિત છે મિત્રો તમે ઘણી વાર જોયુ હશે કે કોઈ દુકાન,ઓફિસ,કે પછી કોઈ નવા વ્યવસાય શરૂ કરવા માટે તેના મુખ્ય દરવાજા મા લીંબું અને મરચા લટકાવવામા આવે છે મિત્રો આની પાછળ એવી માન્યતા છે કે તે આજુબાજુની ખરાબ નજરને શોષી લે છે ને તમારા ધંધામા બરકત લાવે છે.

સફળતા મેળવવા માટે.જો તમેં સખત મહેનત કર્યા પછી પણ તમને સફળતા નથી મળી રહી તો તમારે આ ઉપાય કરવાંની જરૂર છે મિત્રો તેના માટે તમારે હનુમાન મંદિરમાં જઈને અને એક લીંબુ અને ચાર લવિંગ સાથે રાખો અને જ્યારે તમે મંદિર પહોંચ્યા પછી લીંબુની ઉપર ચાર લવિંગ મૂકી દો અને ત્યારબાદ ભગવાનની સામે બેસો અને તમારા મનમાં હનુમાન ચાલીસાના પાઠ કરો મિત્રો તમે સફળતા મેળવવા હનુમાનને વિનંતી કરો અને તે લીંબુથી તમારુ કોઈપણ કામ છે તે શરૂ કરો મિત્રો તમારા સફળ થવાની સંભાવના ઘણી બધી વધી જશે.

વાસ્તુ દોષ દૂર કરવા માટે.મિત્રો એવું માનવામાં આવે છે કે જે ઘરમા લીંબુનું વૃક્ષ હોય ત્યાં નકારાત્મક ઉર્જા કામ કરી શકતી નથી અને લીંબુના ઝાડને કારણે તેની આસપાસનું વાતાવરણ પણ શુદ્ધ રહે છે મિત્રો લીંબુના ઝાડથી ઘરની વાસ્તુ દોષ દૂર થાય છે જો તમારા ઘરે લીંબુનું ઝાડ નથી તો પછી તમે એક લીંબુ લો અને તેને ઘરના ચારેય ખૂણામાં સાત વાર ફેરવો અને પછી એકાંત સ્થળે જઇને તેને ચાર દિશામાં કાપીને ચારે દિશામાં એક પછી એક ફેંકી દો અને એક વાતનુ ખાસ ધ્યાન રાખો કે પાછા ફરતી વખતે પાછળ જોશો નહીં.

નોકરી મેળવવા માટે.મિત્રો જો તમને ઘણા પ્રયાસો કર્યા તો પણ નોકરી નથી મળતી તો ઉપાય તમારા માટે છે જેમા તમે એક લીંબુ લો અને તેના ઉપર ચાર લવિંગને દબાવી દો અને ત્યારબાદ હવે ઓમ શ્રી હનુમંતે નમહ મંત્રનો 108 વાર જાપ કરો અને આ લીંબુને તમારી સાથે લઇ લો તમારું કામ નિશ્ચિતરૂપે થશે જો બેરોજગારીની સમસ્યા દૂર થતી નથી તો પછી તમે કોઈ પણ ડાઘ વિનાનુ એક મોટું લીંબુ લો હવે બાર વાગ્યા પહેલાં ક્રોસ રોડ ઉપર જાઓ અને તેને ચાર ભાગોમાં કાપી નાખો અને પછી તેને ચારે દિશામાં ફેંકી દો મિત્રો આ ઉપાય કરવાથી તમને નોકરી મેળવવાના પ્રયાસમાં તમને ઝડપી સફળતા મળશે.
ધંધામાં લાભ મેળવવા માટે.મિત્રો જો તમે ઘણા લાંબા સમય થી કોઈ વ્યવસાય કરો છો પણ તેમછતા તેમા વારંવાર તેમા નુક્શાન થઈ રહ્યું છો અને જો તમેં વ્યવસાયમાં નફો મેળવવા માટે અસમર્થ છો તો પછી તમે લીંબુ લો અને તેને દુકાન અથવા ઓફિસની ચાર દિવાલો પર સ્પર્શ કરાવવો અને ત્યારબાદ હવે લીંબુના ચાર ટુકડા કરીને તેને ચાર દિશામાં ફેકી દો મિત્રો આ ઉપાય કરવાથી ઓફિસની નકારાત્મક ઉર્જા જતી રહશે મિત્રો જો તમારે આ ઉપાયનો લાભ મેળવવા માટે તમારે ઓછામાં ઓછા સાત શનિવારે આ ઉપાય કરવો જોઈએ.

બાળકો અથવા કોઈપણ વ્યક્તિની ખરાબ નજર ઉતારવા.મિત્રો જ્યારે કોઈ બાળક કે પછી કોઈ વ્યક્તિ બિમાર થાય છે ત્યારે આપણે સૌથી પહેલા કહીએ છે કે તેને ખરાબ નજર લાગી છે તો તેમની ખરાબ નજર ઉતારવા માટે તેમના માથાવાળા ભાગ ઉપરથી લઈને પગ સુધી લીંબુંને ઉતારી લો અને ત્યારબાદ લીંબુના ચાર ટુકડા કરીને કોઈ સુમશાન જગ્યાએ જઇને તેને ફેકી દો પરંતુ લીંબું ફેકીને ઘરે આવતા પાછુ વળીને જોવું નહી.

About bhai bhai

Check Also

ચુપચાપ પાકીટ માં રાખી દો આ વસ્તુ,એટલા બધા પૈસા આવશે કે સાચવવા પણ મુશ્કેલ બનશે…

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌંનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …