મિત્રો આજે તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને આ લેખમાં હું તમણે વિજય માલ્યા વિશે જણાવવાનો છું અને વિજય માલ્યા તેની જીવનશૈલી માટે હંમેશા ચર્ચામાં રહે છે અને તેઓ આજકાલ પણ ખૂબ જ ચર્ચામાં જોવા મળે છે અને તેમજ આ વિજય માલ્યા તેના શોખ પર વધારે પૈસા ખર્ચ કરે છે તેની અમે તમણે તસવીરો પણ બતાવીશું અને તેના કરતાં બીજા કોઈ ઉદ્યોગપતિએ ભાગ્યે જ ખર્ચ કર્યો હોત પણ અહીંયા કહેવામા આવ્યું છે કે વિજય માલ્યા બોલિવૂડ સાથે હંમેશાં ખૂબ સારા સંબંધો ધરાવે છે અને હમેશા તેઓ અભિનેત્રીઓ સાથે જોવા મળ્યા છે અને ખાસ કરીને અભિનેત્રીઓ સાથે સારા સબંધ ધરાવે છે.
તેની સાથે સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે તેમનું કિંગફિશર કેલેન્ડર પણ ખૂબ મોડેલિંગ માટેનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ માનવામાં આવે છે અને ત્યારબાદ એવું પણ જણાવ્યું છે કે વૈભવી જીવન જીવતા જ વિજય માલ્યાએ બે લગ્ન કર્યા છે અને તેમજ આ બિઝનેસ જગત સિવાય તેના બોલિવૂડ સાથેના સંબંધો પણ જાણીતા છે અને તેઓ બૉલીવુડ એક્ટ્રિસ સાથે સારા સંબંધો ધરાવે છે અને આજે અમે તમને વિજય માલ્યાની બોલિવૂડ એક્ટ્રેસની કેટલીક તસવીરો બતાવી રહ્યા છીએ તો આવો જાણીએ તેમના વિશે.
પ્રીતિ ઝિંટા સાથે દેખાઈ રહ્યા છે વિજય માલ્યા.
શિલ્પા શેટ્ટી સાથે પણ જોવા મળ્યા છે વિજય માલ્યા.
નેહા ધૂપિયા સાથે વિજય માલ્યાની તસવીર અહીંયા આપવામાં આવી છે.
તેમજ દીપિકા પાદુકોણ અને વિજય માલ્યા એક સાથે આ તસ્વીરમાં જોવા મળ્યા છે.
વિજય માલ્યા અને સોફી ચૌધરી તેમની સાથે છે જે તમે અહીંયા જોઈ શકો છો.
વિજય માલ્યાની સાથે સમિરા રેડ્ડી સાથે જોવા મળ્યા છે.
વિજય માલ્યાની સાથે કેટરિના કૈફ પણ જોવા મળી રહી છે.
લારાની બહેન, સમીરા રેડ્ડી, શિલ્પા શેટ્ટી અને શિલ્પા પણ વિજય માલ્યા સાથે અહીંયા દેખાઈ રહ્યા છે.
ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો જુલાઈ 2003માં વિજય માલ્યાને લઈ જઈ રહેલું એક હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું તેવું પણ કહેવામાં આવી રહ્યું છે અને તેની સાથે જ જણાવ્યું છે કે આ માલ્યા કર્ણાટકના બાગલકોટ વિસ્તારમાં રાજકીય પ્રચાર માટે જઈ રહ્યા હતા ત્યારે જ એવી એવી ઘટના બની હતી કે જે ખૂબ જ ભયાનક હતી તેમજ આ હેલીકોપ્ટરના જમીન પર ટૂકડે-ટૂકડા થઈ ગયા હતા અને ત્યારે જ તે ભાંગી ગયું હતું અને પલટી ખાઈ ગયું હતું.તેની સાથે જ જણાવ્યું છે કે આ વિજય માલ્યાની કંપની દેશમાં લોકપ્રિય કિંગફિશર બ્રાંડની શરાબ બનાવે છે અને ખૂબ જ કમાણી કરે છે.
અને તેની સાથે જ ભારતમાં પીવાતા બીયરનો અડધોઅડધ જથ્થો કિંગફિશર બનાવે છે તેવું કહેવામા આવી રહ્યું છે અને તેમજ આ વર્ષે માલ્યાની કંપની યુનાઈટેડ સ્પિરિટ્સ લિમિટેડ દુનિયાની સૌથી મોટી સ્પિરિટ બનાવનારી કંપની બની ગઈ છે તેવું જાણવા મળ્યું છે.તપ ત્યારબાદ અહીંયા કહેવામા આવ્યું છે કે આ માલ્યા પોતે ભારતના સૌથી રંગીલા ઉદ્યોગપતિ તરીકે ગણના પામે છે અને તેઓને ઘણા લોકો સાથે એવા સંબંધો છે કે તેમને ખૂબ ચાહે છે અને યુબી એટલે કે યુનાઈટેડ બ્રિઉરી ગ્રુપની સ્થાપના તેમના પિતા વિઠ્ઠલ માલ્યાએ કરી હતી તેમજ અહીંયા આ યોગ્ય મોકા પર કંપની ખરીદવી તેમની ખાસિયત હતી અને તેમજ કહેવામા આવ્યું છે કે તેમણે સાચી તક ઝડપી કંપનીના શરાબના કારોબારને વધાર્યો હતો અને ત્યારબાદ આ કંપનીની પ્રોડક્ટમાં મેક ડોવેલ્સ બ્રાંડી અને બેગપાઈપર વ્હિસ્કી સામેલ હતા તેવું જાણવા મળ્યું છે.