આ અભિનેત્રીનો પતિ રાત્રે એની એવી હાલત કરી નાખતો હતો કે ના છૂટકે એને લેવા પડ્યા હતા છૂટાછેડા….

મિત્રો બોલિવુડમા ઘણીબધી હિરોઈનો ખુબજ સુંદર છે અને તેમની સુંદરતાની ચર્ચા પણ ઘણી જગ્યાએ થાય છે મિત્રો તમે એકથી એક સુંદર અભિનેત્રીઓ જોઈ હશે અને તેમાથી કોઈ એક ના તમે ફેન્સ પણ હશો જેના વિશે જાણવા માટે ખુબજ ઉત્સુક રહેતા હશો તેમજ મિત્રો બોલિવુડ ઘણીબધી જોડીઓ એવી છે જે જોઈને આપણને લાગશે કે આ જોડીઓ ભગવાન દ્વારા જ બનાવવામા આવી હશે જેમ કે દિપિકા રણવીર,શાહિદ મીરા ,અજય કાજોલ, અભિષેક ઐશ્વર્યા, અક્ષય ટ્વિંકલ મિત્રો આબધી જોડીઓ ખુબજ મશહૂર છે પરંતુ આજે તમને એક એવી જોડી વિશે જણાવવા જઈ રહ્યા છે જેમના વિશે મિત્રો તમે જાણીને આશ્ચર્ય થશે.

મિત્રો આજે આપણે જે અભિનેત્રી વિશે વાત કરવાના છે તેમણે તેમના કરતા 28 વર્ષ મોટા પતિ સાથે લગ્ન કર્યા હતા સને થોડાક સમય પહેલા આ અભિનેત્રીને આ લગ્નની એટલી મોટી કિમત ચુકવવી પડી કે તમને જાણીને આશ્ચર્ય થશે કે આવુ કઈ રીતે હોઇ શકે તો મિત્રો સસ્પેન્સ ને અતિશય આગાળ ના વધારતા તમને જણાવીએ કે આ અભિનેત્રી નુ નામ છે પદ્મા લક્ષ્મી મિત્રો પદ્મા લક્ષ્મીનો જન્મ 1 સપ્ટેમ્બર 1970ના રોજ ચેન્નાઇમા આયંગર ભ્રામણ કુટુંબ મા થયો હતો પદ્મા જ્યારે 1 વર્ષ ની હતી ત્યારે તેના માતા પિતા અલગ થઈ ગયા હતા અને પદ્મા તેની માતા સાથે ન્યૂયોર્ક મા રહેવા જતી રહી.

મિત્રો પદ્મા લક્ષ્મી માત્ર 18વર્ષની ઉમરે પોતાનુ શિક્ષણ ચાલુ રાખતા તેઓએ મોડેલીંગ કરવાનુ વિચાર્યુ દેખાવમા ખુબજ હોટ અને સુંદર હોવાના કારણે તેઓએ મોડેલીંગ કરવાનુ વિચાર્યુ અને તેઓ તેમા સફળ પણ રહ્યા પરંતુ મિત્રો તેની પાછળ પણ એક કહાની છે મિત્રો જ્યારે તેમના રજાના દિવસે પદ્મા લક્ષ્મી સ્પેનના મેડ્રિડ શહેરના એક કેફેમા પોતાનો સમય પસાર કરતી હતી અને તે સમયે એક મોડેલીંગ એજન્ટ ની નજર પડી તેમણે તેમની સુંદરતા જોઇને પદ્માને મોડલિગ કરવાનુ કહયુ.

મિત્રો તે મોડેલીંગ એજન્ટ ને પદ્માની સુંદરતા અટલા હદ સુધી પસંદ આવી કે તેણે પદ્માને તેજ સમયે એક મોટી ઓફર આપી દીધી અને પદ્માએ આ ઓફરને સાભળતાની સાથે જ તેનો સ્વીકાર કરી લીધો અને પોતાને મોડેલીંગ ક્ષેત્રમા પોતાનુ નશીબ આજ્માવાનુ નક્કિ કર્યુ અને ત્યારબાદ પદ્માએ મોડેલીંગની સાથે બોલિવુડમા પોતાનુ નશીબ આજમાવવાનુ વિચાર્યુ અને 2003મા આવેલી ફિલ્મ બૂમ થી પદ્માએ બોલિવુડમા એન્ટ્રી પણ કરી.

મિત્રો પદ્મા લક્ષ્મી એ આ ફિલ્મમા ખુબજ બોલ્ડ સીન આપ્યા જેને લોકોએ ખુબજ ઇન્જોય પણ કર્યા મિત્રો તમને જણાવી દઈએ કે આ ફિલ્મમા પદ્મા લક્ષ્મીની સાથે કેટરીના કૈફે પણ બોલિવુડ મા એન્ટ્રી કરી હતી મિત્રો આ ફિલ્મમા પદ્માએ શિલા બોર્ડજ નુ કિરદાર નિભાવ્યું હતુ જેને લોકો દ્વારા ખુબજ પસંદ કરવામા આવ્યુ અને તેમની શોહરત અચાનક બદલ ગયી.

મિત્રો જો પદ્માના અંગત જીવનની વાત કરીએ તો પદ્માએ 2004મા સલમાન રશ્મી સાથે લગ્ન કર્યા હતા મિત્રો જે લોકો તેમને જાણતા હતા એ લોકોનુ કહેવુ છે કે પદ્મા અને સલમાન 1999 મા પહેલી એકબીજાને મળ્યા હતા અને તેમની આ પહલી મુલાકાતના બન્ને ને ખુબ સારી સમજવા લાગ્યા હતા અને એટલુ જ નહી પરંતુ તેઓ એકબીજાને પસંદ પણ કરવા લાગ્યા હતા તેમજ તેમના બંને એકબીજાંને મળવાનુ આમ જ ચાલુ રાખ્યુ.

મિત્રો તમને જણાવી દઈએ કે પદ્માએ જ્યારે સલમાન રશ્મી સાથે લગ્ન કર્યા ત્યારે સલમાન ની ઉમર 51વર્ષની હતી અને તેઓ પદ્મા લક્ષ્મી થી ઉમરમા ઘણા મોટા હતા અને તે વખત સલમાને તેમની ત્રીજી પત્નીથી છુટાછેડા લઇ લીધા હતા અને બીજી બાજુ જો જોવા જઇએ તો પદ્મા લક્ષ્મીની ઉમર ફક્ત 28 વર્ષની હતી અને તેમના બન્નેની વચ્ચેનો આ તફાવત પણ તેમને એકબીજા સાથે લગ્ન કરતા ના રોકી શક્યો.

પરંતુ મિત્રો આ બંનેનુ લગ્ન જીવન લાબા સમય સુધી ચાલ્યુ નહી અને 2007મા તેમણે એકબીજાથી છુટાછેડા લઈ લીધા અને તેઓ બન્ને એ આ સંબંધને ખત્મ કરી દીધો મિત્રો પદ્મા લક્ષ્મીએ તેમણે આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહયુ કે મેં મારા લગ્નજીવનને બચાવવા માટે ઘણી મહેનત કરી હતી પરંતુ કઇ પણ ઠીક ના રહ્યુ તેમણે જણાવ્યુ કે સલમાનની સાથે તેમના શારીરીક સંબંધ ખુબજ દર્દનાક હતો.

મિત્રો તેમણે આગળ જણાવતા કહયુ કે તે મારી સહન કરવાની ક્ષમતાથી બહાર હતુ અને જ્યારે હુ બેડ ઉપર જવાની ના કહુ ત્યારે તેઓ મને બહાનુ ના કાઢવાની સલાહ આપતો હતો જે મને બિલકુલ પસંદ ન હતુ પદ્માએ કહયુ કે એ પીળા એટલી દર્દનાક હતી તેનાથી મારા શરીરની અંદરની હાલત એટલી ખરાબ થઈ ગઇ હતી કે મારે સર્જરી કરાવી પડી હતી અને ડૉક્ટરે આ સર્જરી કરવા માટે 5 કલાકનો સમય લીધો હતો અને તેમા મને ઘણા ટાંકા પણ લાગ્યા હતા.

About bhai bhai

Check Also

ઉરફી જાવેદે એવો ડ્રેસ પહેર્યો કે તસવીરો જોઈને તમારા પણ મો માં પાણી આવી જશે..

નાના પડદાની જાણીતી અભિનેત્રી અને બિગ બોસ OTT ફેમ ઉર્ફી જાવેદ તેના મનમોહક અભિનય અને …