યુવતી સાથે પહેલાં માણ્યું શરીર સુખ ત્યારબાદ મંદિરમાં જઈ ને કર્યું લગ્ન,પછી જે થયું તે જાણી ચોંકી જશો……

ખજુરી રોડ પોલીસ મથકે યુવતિની ફરિયાદના આધારે મિત્ર વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 26 વર્ષીય યુવતી ખાનગી સંસ્થામાં નોકરી કરે છે. તેની ઓળખ સંસ્થાના ડ્રાઈવર રાહુલ મારન સાથે થઈ હતી. નવેમ્બર, 2016 માં, રાહુલ તેને ફરવાના બહાને કારોન્ડની એક હોટલમાં લઈ ગયો.ત્યાં લગ્ન કરવાનું બહાનું આપીને તેણે તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.આ પછી, તેણે તેનું શારીરિક શોષણ કરવાનું શરૂ કર્યું. ચાર મહિના પહેલા જ્યારે મહિલા લગ્ન માટે દબાણ કરતી હતી ત્યારે રાહુલ તેને મંદિર લઈ ગયો હતો અને તેની સાથે લગ્ન કરી લીધા હતા. બંને થોડા મહિનાઓ માટે ખજુરી વિસ્તારમાં રહેતા હતા અને ત્યારબાદ મહિલાને છોડી ગયા હતા.જેની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે.

જાણો અન્ય સ્ટોરી.સમય બદલાતાની સાથે પ્રેમની ભાષા પણ ફરી ગઇ છે. પહેલાના સમયમા એક વખત પ્રેમ કર્યા બાદ જિંદગી ભર સુધી તેને નિભાવવામા આવતો હતો. પરંતુ જેમ જેમ સમય બદલાતો ગયો તેમ હવે પ્રેમ પણ સાવ ટુંકો થઇ ગયો છે.રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી તરૂણવયની છોકરીઓને પ્રેમમા ફસાવી લગ્નની લાલચ બતાવી શરીર સુખ માણ્યા બાદ તરૂણીને તરછોડી દેવાના બનાવો વધ્યા છે. વધુ એક કિસ્સો રાજકોટ પોલીસમા નોંધાતા સનસનાટી મચી ગઇ છે. રીધ્ધી સિધ્ધી સોસાયટીમા રહેતી તરૂણી એક આહીર શખ્સના પ્રેમમા પડી હતી. આહીર શખ્સે તરૂણીને આંબલિ પીપળી બતાવી લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો.

આહિર શખ્સ તરૂણીને ભગાડી ગયા બાદ જુદા જુદા સ્થળોએ ફેરવતો રહી તેની સાથે શરીર સુખ માણતો રહ્યો હતો. જ્યારે આહિર શખ્સની તમામ ઇચ્છાઓ પુરી થઇ જતા કહેવાતી પ્રેમિકાને તરછોડી જતો રહ્યો હતો. તરૂણવસ્થામા જ સર્વસ્વ લૂંટાઇ ગયા બાદ નિરાધાર બનેલી તરૂણીએ અંતે પરિવારજનો પાસે આશરો લીધો હતો અને હવસખોર પ્રેમી સામે પોલીસમા બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.ઓરકેસ્ટ્રામાં સિંગર તરીકે કામ કરતી 23 વર્ષીય યુવતીને ફેસબુક ફ્રેન્ડે પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપીને વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ યુવકે લગ્નની ના પાડતાં યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

યુવતીના જન્મદિવસે જ દુષ્કર્મ આચર્યુંવરાછા વિસ્તારમાં રહેતી યુવતી પ્રિયંકા (નામ બદલ્યું છે) બે વર્ષ અગાઉ હરપાલસિંહ સહદેવસિંહ ગોહિલ (રહે. નેસીયા ગામ, તા. તળાજા, ભાવનગર) પરિચય થયો હતો ત્યાર બાદ તેઓ વચ્ચે સમયાંતરે મોબાઇલ ફોન પર અને ફેસબુક પર વાતચીત થતી હતી. દરમ્યાનમાં ગત તા. 3 ફેબ્રુઆરી 2018ના રોજ પ્રિયંકાના જન્મ દિવસે તેણીને પ્રેમ કરતો હોવાનું કહી ફરવા લઈ ગયો હતો. દરમ્યાનમાં હરપાલસિંહે પ્રિયંકાને લગ્ન કરવાની લાલચ આપી સુવાલી બીચ પર ફરવા લઇ ગયો હતો અને ત્યાં ઝાડીમાં શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ તેઓ સમયાંતરે એકબીજાને મળતા હતા અને તે દરમ્યાન સુવાલી બીચ અને ડુમ્મસ બીચ પર ફરવા જતા હતા અને ઝાડીમાં શરીર સંબંધ બાંધતા હતા.

સિદ્ધપુર ખાતે યોજાયેલા એક સમૂહલગ્ન પ્રસંગમાં આવેલી રણેલા ગામની સગીરવયની યુવતીને તેના ગામનો જ શખ્સ લગ્ન કરવાની લાલચ આપી લઇ ગયો હતો અને તેણીને વિવિધ શહેરોમાં ફેરવીને તેના પર બળાત્કાર કરી પીંખી નાંખી હતી. બહુચરાજીના રણેલા ગામની એક સગીરવયની યુવતી વીસેક દિવસ અગાઉ સિદ્ધપુર ખાતે યોજાયેલા સમૂહલગ્નમાં આવી હતી. તે વખતે તેના ગામનોજ શખ્સ બળવંતજી ઉર્ફે વિક્રમજી પુંજાજી ઠાકોર પણ સમૂહ લગ્નમાં ગયો હતો અને તે શખ્સ તેણીને મળ્યો હતો. તેણીને લગ્ન કરવાની લાલચ આપીને રિક્ષામાં બેસાડી ચાણસ્મા, વડોદરા, પાવાગઢ, અંબાજી ખાતે લઇ ગયો હતો અને તે સગીરવયની યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

યુવકે અન્ય સાથે સગાઈ કરી લીધી,હરપાલસિંહ પ્રિયંકાને લાલ દરવાજા વિસ્તારની એક હોટલમાં લઇ જઇ ત્યાં પણ તેઓ વચ્ચે શરીર સંબંધ બંધાયો હતો. હરપાલસિંહ પ્રિયંકાને લગ્ન કરવાની લાલચ આપી વારંવાર શરીર સંબંધ બાંધતો હતો પરંતુ ત્યાર બાદ અચાનક જ હરપાલસિંહે પ્રિયંકા સાથે પ્રેમસંબંધ તોડી નાંખ્યો હતો અને અન્ય યુવતી સાથે સગાઇ કરી લીધી હતી. જેની જાણ પ્રિયંકાને થતા તેણે હવસખોર પ્રેમી વિરૂધ્ધ હજીરા પોલીસ મથકમાં બળાત્કાર અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.

હાલમાં અવારનવાર કિસ્સાઓ સામે આવતા હોય છે.આજના સમયમાં મહિલાઓ સુરક્ષિત હોતી નથી સરકાર પણ નવા નવા કાયદાઓ બનાવી રહી છે અને આરોપીને સખ્ત સજા મળે તેવા પ્રયાસો કરી રહી છે પરંતુ આરોપીઓ આવી હરકતો કરી રહ્યા છે અને ભારતમાં બળાત્કાર, ખૂન ચોરી વગેરે જેવા મામલાઓ ખૂબ વધી રહ્યા છે અમે તમને આ લેખમાં જણાવવા જઈ રહ્યા છે કે જેમાં એક કમ્પાઉન્ડ રે હોસ્પિટલમાં બોલાવી શારીરિક સંબંધ બાંધ્યા અને પછી તેમની અસ્લિલ વિડિયો બનાવી બ્લેકમેઇલ કરવાનું બહાર આવ્યું હતું.

મિત્રો આ ઘટના તાપી જિલ્લામાં બની હોવાનું બહાર આવ્યું છે જેમાં એક કમ્પાઉન્ડ એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતા. આ યુવક તેને વારંવાર સમાગમ માટે કહેતો પરંતુ આ યુવતી સમાગમ કરવા માટે ના પાડતી હતી.એક દિવસ આ કમ્પાઉન્ડ રે હોસ્પિટલમાં બોલાવી શારીરિક સંબંધ બાંધ્યા અને તેમના બંને એક વિડિયો બનાવી બ્લેકમેઇલ કરવાનું શરૂ કરી દીધું.

તાપી જિલ્લામાં એક કમ્પાઉન્ડરે પોતાની પ્રેમીકા સાથે અંગતપળો માણીને વીડિયો વાયરલ કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે પ્રેમીકાએ પ્રેમી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના પગલે પોલીસે ગુનો નોંધા વધુ કાર્યવાહી હાથધરી છે.મળતી માહિતી પ્રમાણે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના આંબલી ગામે રહેતા રોહિત સુરેશભાઇ ગામીત કતારગામની ધ્વનિ સર્જિકલ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરે છે.

હોરિતને ગામની જ યુવતી સાથે પ્રેમસંબંધ હતો. યુવતી પીપલોદના એક મોલમાં નોકરી કરે છે.લગ્નની લાલચ આપી ફોસલાવી રોહિતે યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી.આ દરમિયાન મહિના પહેલાં પ્રેમિકાને હોસ્પિટલમાં બોલાવી અહીં એક રૂમમાં શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો. રોહિતે અતરંગ પળો ચોરીછૂપીથી મોબાઇલના કેમેરામાં કેદ કરી દીધી હતી. ત્યારબાદ તે વારંવાર હોસ્પિટલમાં પ્રેમિકા સાથે સંબંધ બાંધતો હતો.

આ દરમિયાન પ્રેમિકાએ લગ્ન કરવાની વાત કરી તો રોહિતે આ વીડિયો બતાવી તેણીને ધમકાવી હતી. ‘જો લગ્ન કરવાની વાત કરશે તો ફેસબુક અને વ્હોટ્સએપાં આ વીડિયો વાયરલ કરી દઇશ.’ એવી પણ તે ધકમી આપતો હતો.આ રીતે બ્લેકમેલ કરી લગ્ન ટાળતા રોહિતે વીડિયો વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કરી દીધો હતો. જેથી બદનામી થતાં પીડિતાએ પોલીસનું શરણું લીધું હતું. કતારગામ પોલીસે દુષ્કર્મ અને આઇટી એક્ટ અન્વયે ગુનો નોંધી વધુ તપાસ હાથધી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.ઓલપાડ તાલુકાના નરથામ ગામે 22 વર્ષીય યુવતીની તેના જ પ્રેમીએ હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. શનિવારે યુવતીની વિકૃત્ત હાલતમાં લાશ મળી આવી હતી. જેમાં તપાસ કરતાં યુવતીનું પ્રેમપ્રકરણમાં હત્યા થઈ હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

આ અંગેની વિગતો એવી છે કે શહેરના નરથામ ગામે રહેતી 22 વર્ષીય ગીતા રાઠોડ(હળપતિ)ના છૂટાછેડા પછી મૂળ આણંદના અને હાલ અમરોલી-કોસાડ આવસામાં રહેતા રાકેશ રમેશ ઠાકોર સાથે પ્રેમસંબંધ હતા. જોકે, રાકેશને ગીતાના અન્ય સાથે પણ સંબંધો હોવાની શંકા હતા. આને કારણે તેમની વચ્ચે ઝઘડા પણ થતા હતા.દરમિયાન ગત 14મીની રાતે રાકેશે ગીતાને ગામની પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં મળવા માટે બોલાવી હતી. જ્યાં તેમની વચ્ચે ગીતાના અન્ય યુવક સાથે સંબંધોને લઈને ઝઘડો થયો હતો. આ ઝઘ(ડો ચાલું હતો ત્યારે જ ગીતાના મોબાઇલ પર અન્ય યુવકનો ફોન આવ્યો હતો.

આ ફોન આવતાં જ રાકેશ ઉશ્કેરાઇ ગયો હતો અને ગીતાનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જોકે, આ પછી પણ તેનો ગુસ્સો શાંત થયો નહોતો. તેણે આવેશમાં આવી જઈને પથ્થરથી ગીતાનું માથું છૂંદી નાંખ્યું હતું.પોલીસે ગીતાના રાકેશ સાથે પ્રેમસંબંધ હોવાની માહિતી મળ્યા પછી રાકેશની શોધ શરૂ કરી હતી. જોકે, હત્યા પછી રાકેશ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આથી પોલીસને તેના પર વધુ શંકા ગઈ હતી. પોલીસે તેના વતનના ઘરે રેડ કરતાં તે ત્યાંથી ઝડપાઇ ગયો હતો. રાકેશની પૂછપરછ કરતાં તેણે હત્યાની કબૂલાત કરી હતી.

About bhai bhai

Check Also

આજકાલ છોકરીઓ આ નવી સ્ટાઇલ થી કરે છે હસ્તમૈથુન,જાણીને તમારા પણ હોશ ઉડી જશે..

શું તમે જાણવા માંગો છો કે છોકરીઓ કેવી રીતે હસ્તમૈથુન કરે છે ઘણી છોકરીઓ હસ્તમૈથુન …