રાવણ દ્ધારા કહેવામાં આવેલા આ બે ઉપાય બનાવી શકે છે તમને કરોડપતિ, જાણીલો આ ઉપાય વિશે…….

રાવણ ખૂબ મોટા રાક્ષસ અને વિદ્વાન પણ હતા. રાવણે જ્યોતિષ શાસ્ત્ર અને તંત્ર શાસ્ત્રીય જ્ઞાન માટે રાવણ સંહિતાની રચના કરી હતી. રાવણ સંહિતા જ્યોતિષ શાસ્ત્ર અને તંત્ર શાસ્ત્ર દ્વારા ભવિષ્યને જાણવાના ઘણા રહસ્યો જણાવે છે. આ સંહિતામાં ખરાબ સમયને સારા સમયમાં રૂપાંતરિત કરવા ચમત્કારીક તાંત્રિક ઉપાય પણ આપવામાં આવ્યા છે. જે લોકો આ તાંત્રિક ઉપાય અપનાવે છે તેના ભાગ્યમાં પરિવર્તન થવામાં લાંબો સમય લાગતો નથી. તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે ..ધન પ્રાપ્તિના ઉપાય – આ ઉપાય કરવા માટે કોઈપણ શુભ દિવસે વહેલી સવારે જાગવું. આ પછી, નિત્યક્રમના કાર્યોમાંથી નિવૃત્તિ લો અને પવિત્ર નદી અથવા જળાશયના કાંઠે જાઓ. શાંત અને એકાંત સ્થળે વટના ઝાડની નીચે ચામડાનું આસન મુકો અને બેસો અને ધન પ્રાપ્તિ મંત્રનો જાપ કરો.

ધન પ્રાપ્તિ નો મંત્ર ऊँ ह्रीं श्रीं क्लीं नम: ध्व: ध्व: स्वाहा।ધ્યાનમાં રાખો કે તમારે આ મંત્રનો 21 દિવસ સુધી જાપ કરવો જોઈએ. મંત્ર જાપ કરવા માટે રુદ્રાક્ષની માળા વાપરો. 21 દિવસમાં વધુમાં વધુ સંખ્યામાં મંત્રોનો જાપ કરો. આ મંત્ર સાબિત થયા પછી તમારી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થવા લાગશે. અને જીવનમાં સમૃદ્ધિ મળશે.પૈસા મેળવવાનો બીજો રસ્તો – જો કોઈ વ્યક્તિ પૈસા મેળવવા માટે વારંવાર વિક્ષેપોનો સામનો કરી રહ્યો હોય, તો તેણે આ ઉપાય કરવો જોઈએ. આ ઉપાય 40 દિવસ સુધી થવો જોઈએ. તે ઘરે કરી શકાય છે. ઉપાય મુજબ ધન પ્રાપ્તિ માટે મંત્રનો જાપ કરો. દરરોજ 108 વખત.

મંત્ર: ૐ ઈશ્વરી સરસ્વતી ભગવતી માતા ક્રાંતિ ક્લેઈન, શ્રી શ્રીમમ્ ધનમ દેહિ ફાટ સ્વાહા.આ મંત્રનો નિયમિત જાપ કરવાથી તમને થોડા જ દિવસોમાં મહાલક્ષ્મીનો આશીર્વાદ મળશે અને તમારા પૈસામાં આવતી અવરોધો દૂર થવા લાગશે. તાત્કાલિક મહાલક્ષ્મીની કૃપા મેળવવા માટે આ તાંત્રિક ઉપાય કરો.જો તમે દસો દિશાઓમાંથી મતલબ ચારે બાજુથી પૈસા પ્રાપ્ત કરવા માંગો છો તો આ ઉપાય કરો. આ ઉપાય દીવાળીના દિવસે કરવો જોઈએ.

દિવાળીની રાત્રે વિધિપૂર્વક મહાલક્ષ્મીનુ પૂજન કરો. પૂજન પછી રાત્રે જલ્દી સૂઈ જાવ અને સવારે જલ્દી ઉઠો. ઉંઘમાંથી જાગ્યા પછી પલંગ પરથી ઉતરો નહી પણ અહી આપેલ મંત્રનો જાપ 108 વાર કરો. મંત્ર ૐ નમો ભગવતી પદ્મ પદમાવી ૐ હીં ૐ ૐ પૂર્વાય દક્ષિણાય ઉત્તરાય આષ પૂરય સર્વજન વશ્ય કુરુ કુરુ સ્વાહા. પથારીમાં જ આ  મંત્રનો જાપ  કર્યા પછી દસેય  દિશાઓમાં દસ-દ્સ વાર ફૂંક મારો. આ ઉપાયથી સાઘકને ચારેબાજુથી પૈસા પ્રાપ્ત થાય છે.

સફેદ આંકડાને છાયડામાં સુકવી લો. ત્યારબાદ કપિલા ગાય મતલબ સફેદ ગાયના દૂધમાં મિક્સ કરીને તેને વાટી લો અને તેનુ તિલક લગાવો. આવુ કરતા વ્યક્તિનુ સમાજમાં વર્ચસ્વ વધી જાય છે. જો તમને એવુ લાગે છે કે કોઈ સ્થાન પર ધન દટાયેલુ છે અને તમે તે ધન પ્રાપ્ત કરવા માંગો છો તો આ ઉપાય કરો દટાયેલુ ધન પ્રાપ્ત કરવા માટે આ મંત્રનો જાપ દસ હજારવાર કરવો પડશે.

મંત્ર – ૐ નમો વિધ્નવિનાશાય નિધિ દર્શન કુરુ કુરુ સ્વાહા. દાટેલા ધનના દર્શન કરવા માટેની વિધિ આ પ્રકારની છે. કોઈ શુભ દિવસે અહી આપેલ મંત્રનો જપ હજારોની સંખ્યામાં કરો. મંત્ર સિદ્ધિ થઈ ગયા પછી જે સ્થાન પર ધન દટાયેલુ છે ત્યા ઘતુરાના બીજ, ભાંગ, સફેદ ઘુઘુંચી ગંધક, મૈનસિલ, ઉલ્લુની વિષ્ઠા(ચરક) શિરીષ વૃક્ષનુ પંચાગ બરાબર પ્રમાણમાં લો અને સરસિયાના તેલમાં પકવી લો. ત્યારબાદ આ સામગ્રી દ્વારા દટાયેલા ધનની શંકાવાળા સ્થાન પર ધૂપ-દીપ ધ્યાન કરો. અહી આપેલ મંત્રનો જાપ હજારોની સંખ્યામાં કરો. આવુ કરવાથી એ સ્થાન પરથી બધી નકારાત્મક શક્તિઓ હટી જશે. ભૂત-પ્રેતનો ભય સમાપ્ત થઈ જશે. સાધકને ભૂમિમાં દટાયેલુ ધન દેખાવવા માંડશે. ધ્યાન રાખો તાંત્રિક ઉપાય કરતી વખતે કોઈ વિશેષજ્ઞ જ્યોતિષીની સલાહ જરૂર લો.

શાસ્ત્રો મુજબ દુર્વા ઘાસ ચમત્કારી હોય છે. તેનો પ્રયોગ અનેક પ્રકારના ઉપાયોમાં પણ કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ સફેદ દુર્વાને કપિલા ગાય મતલબ સફેદ ગાયના દૂધ સાથે વાટીને તેનુ તિલક લગાવે તો તે કોઈપણ કામમાં નિષ્પળ નથી થતો. મહાલક્ષ્મીની કૃપા તરત પ્રાપ્ત કરવા માટે આ તાંત્રિક ઉપાય કરો. કોઈ શુભ મુહુર્ત જેવી કે દિવાળી, અખાત્રીજ હોળી વગેરેની રાત્રે આ ઉપાય કરવો જોઈએ. દિવાળીની રાત્રે આ ઉપાય શ્રેષ્ઠ ફળ આપે છે.  આ ઉપાય મુજબ તમે દિવાળીની રાત્રે કુમકુમ કે અષ્ટગંધથી થાળી પર અહી આપેલ મંત્ર લખો. મંત્ર –  ૐ હ્રીં શ્રીં ક્લીં મહાલક્ષ્મી, મહાસરસ્વતી મમગૃહે આગચ્છ-આગચ્છ હ્રીં નમ:

આ મંત્રનો જાપ પણ કરવો જોઈએ. કોઈ સ્વચ્છ આસન પર બેસીને રૂદ્રાક્ષની માળા કે કમળકાકડીની માળાની સાથે મંત્ર જાપ કરો. મંત્ર જાપની સંખ્યા ઓછામાં ઓછી 108 હોવી જોઈએ. વધુમાં વધુ આ મંત્ર તમારી શ્રદ્ધામુજબ વધારી શકો છો. આ ઉપાયથી તમારા ઘરમાં મહાલક્ષ્મીની કૃપા વરસવા માંડશે.

અપામાર્ગના બીજને બકરીના દૂધમાં મિક્સ કરીને વાટી લો. લેપ બનાવી લો. આ લેપને લગાવવાથી વ્યક્તિનુ સમાજમાં આકર્ષણ ખૂબ વધી જાય છે. બધા લોકો તેમનુ કહેવુ માને છે. જો તમે દેવતાઓના કોષાધ્યક્ષ કુબેરની કૃપાથી અકૂત ધન સંપત્તિ ઈચ્છો છો તો આ ઉપાય કરો. ઉપાય મુજબ તમને અહી આપવામાં આવી રહેલ મંત્રનો જાપ ત્રણ મહિના સુધી કરવાનો છે. રોજ મંત્રનો જાપ ફક્ત 108 વાર કરો.

મંત્ર ૐ યક્ષાય કુબેરાય વૈશ્વવાણાય, ધન ધન્યાધિપતયે ધન ધાન્ય સમૃદ્ધિમાં દેહિ દાપય સ્વાહા. મંત્ર જાપ કરતી વખતે તમારી પાસે ધનલક્ષ્મી કોડી મુકો. જ્યારે ત્રણ મહિના થઈ જાય તો આ કૌડી તમારી તિજોરીમાં કે જ્યા તમે પૈસા મુકો છો ત્યા મુકો. આ  ઉપાયથી જીવનભર તમને પૈસાની કમી નહી થાય. જો તમારા ઘર કે સમાજ કે ઓફિસમાં લોકોને આકર્ષિત કરવા માંગો છો તો બિલિપત્ર અને લીંબૂ લઈને તેને બકરીના દૂધમાં મિક્સ કરીને વાટી લો.

About bhai bhai

Check Also

માં મોગલના પરચા અપરંપાર, યુવક ની માનતા માં મોગલે એક ઝટકા માં પુરી કરી,માનતા હોય તો જરૂર જાણો..

કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ …