શારીરિક સંબંધ બાંધતા પહેલાં વજાઈના સાથે ભૂલથી પણ નાં કરો આ કામ, આવી શકે છે ખરાબ પરીણામ……

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે જો સંભોગ સંબંધિત કોઈ પણ સાવચેતીમાં કાળજી લેવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. તે યોનિમાર્ગના ચેપનું સૌથી મોટું કારણ પણ હોઈ શકે છે.દરેક કપલ સંભોગમાં કંઈક નવા રોમાંચ માટે સતત વિચારતા હોય છે. ઘણી વખત છોકરીઓ પહેલી વખત સંભોગનો અનુભવ લેવા સમયે કંઈક નવું કરવા ઈચ્છા રાખે તે માની શકાય.

ઘણી છોકરીઓ અથવા યુવતિઓ રોમેન્ટિક લૈંગિક આનંદ માણતા પહેલા થોડી તૈયારી તો કરતા જ હશો, પરંતુ જો તમે યોનિ સાથે કંઇક નવું કરવાનો પ્રયાસ કરીને તેમને લલચાવવાનો આઈડિયા બનાવ્યો છે તો ચોકકસ આ તો વાંચવું જ પડશે.સંભોગ પહેલાં યોનિની સાફસફાઈ, જો તમે સંભોગ કરતા પહેલાં યોનિને પાણી કે અન્ય રીતે ધોઈ કપડાં વડે લૂછીને સાફ કરી નાંખશો.પરંતું એવું ન કરો. સંભોગ મુવમેન્ટ પહેલાં યોનિને વોશ કરો છો તો ક્યારેય સંપૂર્ણ કોરી ના કરો.

ફોર પ્લે નો આનંદ લેવા માટે પાણીથી સાફ કર્યા પછીથી પણ યોનિમાં ભિનાશ રહે તે જરૂરી છે. કારણ કે સંભોગ ક્રિયા દરમિયાન લ્યુબ્રિકેન્ટની જરૂરિયાત હોય છે. જો તમારી યોનિ સૂકી હશે અર્થાત કોરી હશે તો સંભોગ ખૂબજ પીડાદાયક બનશે. જો તમે પ્રથમ નાઈટમાં વૈજાઈનલ એટલે કે યોનિ વોશનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યા છો તો એવું બિલકુલ ન કરો, એનાથી યોનિ સુકાઈ જાય છે. અને પછીથી એમાં ઈન્ફેક્શનનો ભય વધી શકતો હોય છે.

તેલનો લ્યૂબ્રિકેન્ટ તરીકે ઉપયોગ ના કરો, જો સંભોગ મૂડ બની ગયો છે અને યોનિમાર્ગ કોરો હોવાને કારણે વાત બની નથી રહી, તો રસોડામાંથી કોઈ તેલ લાવીને અને લ્યુબ્રિકન્ટ લગાવીને સંભોગ ક્રિયા શરૂ કરવાનો પ્રયાસ કરશો નહીં. આનાથી સંભોગની ચરમ સીમા પર કોન્ડોમ ફાટવાનું જોખમ વધારે છે. અને પછી તમે સમજી શકો છો કે શું થશે.ઘણાં લોકો સંભોગ માણ્યા પછી દર્દ થવા પર આરામ મેળવવા સ્ટીમ લે છે. એવું વિચારીને કે એનાથી ફિમેલ હોર્મોન્સનું બેલેન્સ રહેશે. અને યુરેટસ- ગર્ભાશયને પણ સાફ કરશે.

પરંતુ સ્ત્રીરોગચિકિત્સક કહે છે કે સ્ટીમ લેવાનો વિચાર યોનિ અને ગર્ભાશય બંને માટે ખરાબ છે.સંભોગ પહેલાં ક્યારેય ક્વિક હજામત કરવી નહીં, યોનિની આજુબાજુના અનિચ્છનીય વાળ સાફ કરવું તે યોગ્ય છે પરંતુ સંભોગ પહેલાં તેવું બધું કરવું ખોટું છે. કારણ કે તે સંભોગ કરતી વખતે તમને સંપૂર્ણ આનંદ નહીં આપે. તમે શેવ કરીને કે પછી સોજો ઓછો કરવા માટે વૈજાઈનલ ક્રિમનો ઉપયોગ કરી શકો છો.

મસાલેદાર ખોરાક ખાવાનું ટાળો, આ બાબતનું તમને આશ્ચર્ય થશે, પરંતુ એવું થાય છે. મસાલેદાર -તેજાનાથી ભરપૂર ખાવાનું ખાધા પછી પીએચ બેલેન્સ બગડી જાય છે. જેનાથી ઈન્ફેક્શન થવાનો ભય વધુ રહેતો હોય છે. અને જાતીય ઇચ્છાઓમાં પણ ઘટાડો આવી શકે છે.વધારે પડતું લ્યુબ્રિકેન્ટનો ઉપયોગ નકામો છે. જો તમારા પાર્ટનર સાથે ફોર પ્લે સાથે કરો છો તો ચોક્કસ યોનિમાં ભિનાશ આવી જશે. જો પાર્ટનરની યોનિ પહેલેથી જ નેચરલી લ્યુબ્રિકેન્ટથી ભીની રહે છે તો વધારે લ્યુબ્રિકેન્ટનો સતત ઉપયોગ તમારા સંભોગનો આનંદને બગાડી નાંખે છે. યોનિમાં નેચરલી ભિનાશ લ્યુબ્રિકેન્ટથી સેક્સનો આનંદ બેવડાય છે.

યોનિની મીઠાશ વધારવા ફૂડનો ઉપયોગ ના કરો, સંભોગમાં આનંદ વધારવા માટે આજકાલ લોકો ઈન્ટરનેટમાં જોઈને સંભોગ કર્યા પહેલા યોનિને મહેકાવવા માટે તેના પર શુગરયુક્ત ફ્રૂટ જ્યૂસ- જામ લગાવે છે. ઘણાં લોકો ચોકલેટ રગડે છે. પરંતુ એવું બિલકુલ ના કરો, કારણ કે ફૂડ છે એવું વિચારીને ન સમજો કે તે હેલ્ધિ છે. પરંતુ શું તમને ખબર છે કે સેક્સ પછીથી એના લીધે ઇન્ફેક્શનનો ભય રહેતો હોય છે.

સંભોગ પહેલાં વાળ દૂર કરવાના ક્રિમનો ઉપયોગ કરશો નહીં સંભોગ પહેલાં વૈજાઈનાના વાળ દૂર કરવાની ઉતાવળ ના કરો. જો તમે શેવિંગને બદલે ક્રીમ લગાવવાનું વિચારી રહ્યા છો, તો આ વિચાર યોગ્ય રહેશે નહીં કારણ કે ક્રીમમાં વપરાતા કેમિકલથી ત્વચામાં ખંજવાળ પણ થઈ શકે છે. તમારા જીવનસાથીને પણ આ સમસ્યા હોવાનો ડર રહેતો હોય છે.સંભોગ પહેલાં યોનિના રત્ન અને સ્ટોનનો ઉપયોગ, આજકાલ લોકો યોનિ રત્ન અને સ્ટોનનો ઉપયોગ તેમના જીવનસાથીને લલચાવવા માટે કરે છે જે સાચું નથી. તે તમારા સંભોગ પ્લેમાં દખલ પણ કરી શકે છે. યોનિ ભેદ કરાવીને આવા મોતી કે સ્ટોન લગાવવા યોગ્ય નથી.ચાલો જાણીએ કે યોનિમાં સમાગમ બાદ કેમ જલન ઉત્પન થાય છે.

યોની માં દુખાવો જલન વગેરે બાબતો સામાન્ય રીતે વેજીનાઈટ આ કારણે થાય છે આ સમસ્યા નું મૂળ અલગ અલગ રીતે હોઈ શકે છે તેમાં સમાગમ ના સમયે હાઇજિંન નું ધ્યાન રાખવું જે સાબુ કે અન્ય વસ્તુ થી ધોવો છો તેમાં વધારે મા વધારે કેમિકલ હોવું કે એવું કેમિકલ હોવું જે તમારી ત્વચા ને એરિટેડ કરીરહે છે ભળેલા હોઈ શકે છે તેની સાથે ત્રીજું કારણ કોઈ ગંદુ અને ઇન્ફેકશન વાળા ટોયલેટ ને વાપરવું પણ થઈ શકે છે.

બેક્ટેરિયલ વેજીનોસીસ, બેક્ટેરિયલ વેજીનોસીસ યોની માં બેક્ટેરિયલ યોનિમાર્ગ માં લેક્ટોબેસિલસ બેક્ટેરિયા વધવા ને કારણે થાય છે યોનિમાર્ગમાં આ સમસ્યાને કારણે ખંજવાળ વધારે સ્રાવ અથવા જલન ની સમસ્યા થઈ શકે છે.ટ્રાઇકોમોનાસ વૈજીનાઇટીસ, આ બીમારી મા સ્ત્રી ઓ મા વધારે યોની સાથે સન્કળાયેલી હોય છે આ એવો ચેપ છે જે કારણે ઉરોજેનિટલ ટ્રેક ને પણ ચેપગ્રસ્ત કરી દે છે જો તમને કારણો સર માં બીજી સમસ્યા ઓ ની સાથે યોની સાથે જો જોડાયેલ સમસ્યા થઈ રહી હોય તો તમારે તરતજ કોઈ મહિલા ડોક્ટર ને મળવું જોઈએ અને માહિતી લેવી જોઈએ.

કેન્ડિડા એલ્વેક્સન, આ રીત નું ઇન્ફેક્શન ને યીસ્ટ કે ખમીર ઇન્ફેક્શન ના નામ થી ઓળખવા મા આવે છે આ કેન્ડીડા વધવા નું કારણ હોય છે કેન્ડીડા અટરડા મા ખૂબ ઓછી માત્રા માં હોય છે પરંતુ તેની માત્રા વધી જાય છે ત્યારે યોની સાથે જોડાયેલી સમસ્યાઓ થવા લાગે છે.ઇટ્રોફીક વાઈજીનાઇટ, આ સમસ્યા સામાન્ય રીતે મીનોપોઝ ના સમયે થાય છે આવા સમયે વજાઈન ની એન્ડોથેલીયમ લેવર પાતળું થઈ જાય છે તેના કારણે થાય છે મહિલા ના શરીર મા સમાગમ હાર્મોન એસ્ટ્રોજન ને વારંવાર ઓછું થવું આવા સમયે પણ સ્ત્રી ની યોની માં જલન અને દુઃખ ની સમસ્યા થાય છે.

About bhai bhai

Check Also

શુ તમે જાણો છો કે તમારા કપાળની રેખાઓ પણ જણાવે છે તમારુ ભવિષ્ય,જાણો કેવી રીતે…….

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …