આજના સમયમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ સમસ્યાથી પરેશાન છે.કોઈ બીમારીથી તો કોઈ આર્થિક સ્થિતિથી દરેક વ્યક્તિ આ બધાથી છુટકારો મેળવવા માટે ઘણા ઉપાયો કરે છે.સુખ દુઃખ તો આ જીવનમાં ચાલ્યા જ કરે છે.જેનો સામનો દરેક વ્યક્તિ એ કરવો જ પડે છે.પરંતુ દરેક માણસ સુખ શાંતિ વાળી જિંદગી જીવવા માંગતા હોય છે. લોકો ઈચ્છે છે કે તેની સાથે ખૂબ પૈસા હોય, જેથી તે તેના પરિવારનું સારું દ્યાન રાખી શકે. ઘણા લોકો પૈસા કમાવા માટે ખુબજ મહેનત કરતાં હોય છે પણ કિસ્મત તેમનો સાથે નથી આપતું.જ્યારે ઘણા લોકો ઓછી મેહનતે પણ સારા પૈસા કમાય લે છે. પૂર્વજો ના કહેવા મુજબ મહેનત વગર તો કઈ મળતુજ નથી. લોકો પોતાની રીતે ખૂબ મેહનત કરતાં હોય છે પણ છેલ્લે તો કિસ્મત નું જ ચાલે છે. પણ પોતાની કિસ્મત લોકોના હાથ માં છે, જો લોકો અમુક કર્મો માં ધ્યાન રાખે તો.
આજે ફેશન નો જમાનો છે. તમે જોયું હશે કે ઘણા વ્યક્તિઓ ફેશનમાં હાથ અથવા પગમાં કાળા રંગના દોર બાંધેલા હોય છે. જ્યારે અમુક વ્યક્તિઓ ફેશનમાં પોતાના એક હાથ અથવા પગમાં કાળો દોરો બાંધી લે છે. તે દોરો તો બાંધી લે છે પણ તેના મહત્વથી અંજાણ રહે છે. પણ જો આ કાળા રંગના દોરને સાચી રીતે બાંધવામાં આવે તો આ કમાલ કરી શકે છે. શરીર સિવાય ઘરમાં પણ એક એવી જગ્યા હોય છે. જ્યાં દોરો બાંધવાથી કિસ્મત રાતો રાત પલટી જાય છે. સામુદ્રિક શાસ્ત્રમાં કાળા દોરાનું મહત્વ વિસ્તાર પૂર્વક જણાવ્યું છે. જો કોઈ તકલીફ લાંબા સમયથી તમારી પાછળ પડી છે અને જવાનું નામ જ નથી લેતી તો આ ઉપાય કરવાથી તમે તે તકલીફથી હંમેશા માટે છુટકારો મેળવી શકો છો. એટલું જ નથી તે તમને ભવિષ્યમાં આવવાવાળી બધા વિધ્નોથી બચાવશે.
લોકો પોતાની કિસ્મત ચમકાવવા માટે હાથ માં કાળો દોરો બાંધે છે, ઘણા લોકો તો પગ માં પણ કાળો દોરો બાંધતા હોય છે. પરંતુ જો કાળા રંગના દોરા ને સાચી રીતે બાંધવામાં આવે તો તે કમાલ કરી શકે છે. લોકો પોતાના શરીર ના અંગો પર કાળો દોરો બાંધે છે પરંતુ તે સિવાય ઘરમાં પણ એક એવી જગ્યા હોય છે. જ્યાં કાળો દોરો બાંધવાથી કિસ્મત નો દરવાજો ખૂલી જાઈ છે.
પૌરાણિક શાસ્ત્રમાં પણ કાળા દોરાનું મહત્વ વિસ્તાર પૂર્વક સમજાવ્યું છે. જો કોઈ મુસીબત લાંબા સમયથી તમારો પીછો ના છોડતી હોય તો આ ઉપાય કરવાથી તમે તે મુસીબતથી હંમેશા માટે છુટકારો મેળવી શકો છો. અલબત, આ દોરો તમને ભવિષ્યમાં આવવાવાળી બધા વિધ્નોથી પણ બચાવશે.
તમારી કિસ્મત ખોલવા માટે સૌથી પહેલા બજારમાંથી એક કાળો દોરો લઈ આવો. હવે આ દોરાને પાંચ શનિવાર સુધી હનુમાન ના મંદીરમાં લઇ જઈને 9 કે 11 નાની ગાંઠ મારો. આ ગાંઠ પ્રથમ શનિવારથી જ ચાલુ કરી દો. સાથે સાથે હનુમાનજીના ડાબા પગ પર સિંદુર લગાવો.આ ગાંઠ વાળા કાળા દોરાને તમારે દરેક શનિવારે હનુમાનજીના મંદિરે લઈ જવાનો છે અને ભગવનના શરણોમાં આ દોરાને રાખીને પોતાના મનની વાત કરવાની છે. હવે છેલ્લા એટલેકે પાંચમા શનિવારે મંદિર થી આ દોરાને લાવીને દુકાન અથવા ઘરની તિજોરીમાં બાંધી દો.
આ ઉપાય ના લીધે હવે તમારા ઘરમાં પૈસાની કમી નહિ થાય અને તમારા વિધ્ન પણ ટળી જશે. ઘરના લોકોની બીમારી દૂર થશે.કોઈ બીમાર હોય તો મંગળવારની સાંજે હનુમાનજી ના મંદિરે જઈને પ્રભુના ચરણોમાં દોરો રાખીને તેને સિંદુર લગાવ્યા પછી બીમાર વ્યક્તિના ગળામાં પહેરાવીથી પરિસ્થિતિમાં ધીમે ધીમે સુધારો આવવા લાગશે.
ખરાબ નજરથી દૂર રાખે છે. હાથ અથવા ગળામાં કાળો દોરો પહેરવાના સંદર્ભમાં નકારાત્મક ઊર્જા આપણા થી દુર રહે છે અને આપણને ખરાબ નજરથી બચાવે છે.શનિ દોષ વારાએ પહેરવો કાળો દોરો:વિજ્ઞાન મુજબ કાળો રંગ ગરમીને શોષી લે છે. તેથી કાળો રંગનો દોરો પહેરીને ખરાબ હવા અને ખરાબ નજર કાળા દોરામાં શોષાય છે, જે શરીર પર કોઈ આડઅસરો ધરાવતું નથી. કાળો દોરો તમને રક્ષણાત્મક ઢાલ તરીકે સુરક્ષિત રાખે છે. જો કોઈને શનિ દોષ હોય, તો તેમણે કાળો દોરો અથવા કાળો રંગ પહેરવો જોઈએ. આ કરવાથી, કોઈ શનિના ગુસ્સામાંથી છટકી શકે છે. કાળા રંગ વિશે કહેવામાં આવે છે કે તે વ્યક્તિને દુષ્ટ નજરથી રક્ષણ આપે છે અને માણસ પણ વ્યવસ્થિત રીતે રહી શકે છે. અને જો તમે આ યુક્તિનો પ્રયાસ કરો છો, તો તમને મહાલક્ષ્મીના આશીર્વાદ રૂપે લાભ મળશે અને તમારા જીવનની પ્રત્યેક્ષ ઇચ્છાઓ પૂર્ણ થશે.