ડાયાબિટીસ ની સમસ્યા એ આજે આપણા જીવનમાં આમ સમસ્યા બની રહી છે. ઘણાબધા લોકો આજે આ ડાયાબિટીસ થી પીડિત છે. ડાયાબિટીસ ની સમસ્યા મા એવું હોય છે કે ઇન્સ્યુલિન બનવાનું બંધ અથવા ઓછું થઈ જવાથી કેટલીક વાર ઇન્સ્યુલિન ના ઇંજેક્શન લેવા પડે છે.આ એક જટીલ સમસ્યા બની રહી છે. ડાયાબિટીસ ની સમસ્યા ને લીધે શરીર મા કમજોરી વધવા લાગે છે. કેટલીક વાર આંખો ની રોશની પણ ઓછી થવા લાગે છે. દોસ્તો આજે તમને આ આર્ટિકલ મા એજ બતાવા જઇ રહ્યા છીએ કે કેવી રીતે ડાયાબિટીસ ના રોગ થી છુટકારો મળી શકે.
કારેલ ના સેવનથીદોસ્તો તમે ડાયાબિટીસના રોગ ને ઓછો કરવા માંગો છો અથવા જળ મૂળ થી ખત્મ કરવા ઇચ્છતા હોય તો તમારા રોજિંદા જીવનમાં કરેલા ને સમિલ કરવું જોઈએ. નિયમિત પણે કારેલા નો રસ અને તેની સબ્જી બનાવીને ખાવી જોઈએ ઘણા લોકો કારેલા ની સબ્જી બનાવતી વખતે ખાંડ નો પ્રયોગ કરે છે જેથી તેમાં રહેલી કડવાશ દૂર થાય પરંતુ દોસ્તો ધ્યાન રાખો કે કારેલા ના કડવાશ થી જ ડાયાબિટીસ ને કંટ્રોલ માં લાવી શકીએ છે.આમળાનું સેવનગમે તે રૂપ માં આમળાનું સેવન નિયમિત રીતે આપણા જીવનમાં કરવું જોઇએ. તમે રોજ રસ ના રૂપ સેવન કરો નહીં તો મુરબ્બો બનાવીને ,આમળાનું અથાણું, આમળની સબ્જી નું પણ સેવન કરી શકીએ છે. આમળની અંદર રહેલા ભરપૂર ગુણ ડાયાબિટીસ સામે લડવા શરીર ને મદદ કરશે.
તજ નું સેવન તજ ને તમે બધા જાણો જ છો જે આપણા રસોડા માંથી જ મળી આવતા મસાલા નો જ એક મુખ્ય મસાલો છે. પણ શું તમે જાણો છો કે આ તજ એ ડાયાબિટીસ માટે કેટલો ફાયદેમંદ છે. ડાયાબિટીસના દર્દીઓને ને ડોકટરો દ્વારા તજ નું સેવન કરવામાં કહેવામાં આવે છે. તજ નો ઉપયોગ ચાઇ માં કરી શકાય છે. અથવા તો તજ નો પાવડર કરીને દૂધ કે પાણી સાથે લેવાથી ફાયદો થાય છે.તુલસીનું સેવનતુલસીના ગુણો થી તો તમે બધા પરિચિત જ છો એનો ઉપયોગ ઐષધી માં મુખ્ય રૂપ થી કરવામાં આવે છે. કેટલાક પ્રકારના રોગનો રામબાણ ઈલાજ છે. નિયમિતરું થઈ અથવા ખાલી પેટ રોજ તુલસીના પાંદડા ચાવવાથી અનેક પ્રકારના ફાયદા થી ચોકી જશો.
લીમડાના પાન નું સેવનલીમડાના પાન કડવા હોય છે પણ આપણે બધા જાણીએ છે કે તે કેટલા ગુણો થી ભરેલા હોય છે.કેટલાક પ્રકરા ની બીમારીઓનું નિવારણ આનાથી થઈ શકે છે.પણ ડાયાબિટીસ માટે તે રામબાણ ઐષધી માનવામાં આવે છે.ખાલી પેટ લીમડાનાં પાન ને ચાવી ને રસ પી શકાય છે.કુંવરપાઠું ના રસ નું સેવનકુંવર પાઠું ના રસ નું સેવન નિયમિત રૂપે કરવું જોઈએ અથવા દૈનિક આહાર માં તેની સબ્જી બનાવીને ખાવી જોઈએ. કુંવારપાઠું ઘણા બધા ગુણો થી ભરેલ છે.પ્રતિદિન આનું સેવન કરવાથી ડાયાબિટીસ જેવી જટિલ સમસ્યા દૂર થાય છે.
જાંબુન ના ઠળિયા નું સેવનજાંબુન ના ઠળિયા ને સુગર ના દર્દીઓ માટે રામબાણ માનવામાં આવે છે. જાંબુન ના ઠળિયાને સૂકવીને તેને પીસી ને પાવડર જેવું બનાવીને દરરોજ પાણી સાથે બે વાર લેવું જોઈએ.મીઠી વસ્તુ નું સેવન ન કરવું જોઈએ. તમારા પરિવાર માં ડાયાબિટીસના આનુંવંશીકતા રોગ છે. મીઠી વસ્તુ નો ઉપયોગ જેમ બને તેમ ઓછો કરવો જોઇએ.