અત્યારેજ કરીદો લાલ કિતાબનો આ ઉપાય,આ જીવન નહીં રહે ધનને લગતી કોઈ સમસ્યા……..

વ્યક્તિનો સુખ-દુઃખ સાથે ગાઢ સંબંધ માનવામાં આવે છે કેમ કે આ સંસારમાં એવો કોઈ વ્યક્તિ નહિ હોય જેના જીવનમાં દુઃખ ન આવે, જો હજુ સુધી જીવનમાં તકલીફો ચાલી રહી છે તો આવનારા દિવસોમાં તમને ખુશીઓ પણ મળશે, સમય સાથે સાથે ઉતાર ચડાવ આવતા રહે છે, જેના કારણે જ વ્યક્તિને પોતાના જીવનકાળમાં સારા અને ખરાબ સમયનો સામનો કરવો પડે છે, જયારે વ્યક્તિના જીવનમાં ખરાબ સમય આવે છે ત્યારે તે પોતાની મુશ્કેલીઓનો વહેલામાં વહેલી તકે ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે.

દરેક લોકો પોતાના જીવન માં ધની થવા ઈચ્છે છે. જેથી તે પોતાના જીવન નો ભરપુર આનંદ ઉઠાવી શકે અને દરેક શોખ પુરા કરી શકે. ઘણા લોકો ના ભાગ્ય માં ભરપુર ધન લખેલ હોય છે. જયારે કેટલાક લોકો ફક્ત અમીર બનવાનું સ્વપ્ન જ દેખી શકે છે. જો તમે પણ ધનવાન બનવાની ઈચ્છા રાખો છો તો લાલ કિતાબ માં જણાવેલ આ ટોટકા ને કરો. આ ટોટકા કરવાથી તમારું ભાગ્ય ખુલી જશે અને તમે પણ ધનવાન બની જશો.

કરો લક્ષ્મીસૂક્ત નો પાઠલક્ષ્મીસૂક્ત નો પાઠ કરવાથી ઘર માં માતા લક્ષ્મી નો વાસ થઇ જાય છે. આ પાઠ બહું જ ચમત્કારી પાઠ માનવામાં આવે છે. તેથી તમે ધનલાભ હેતુ લક્ષ્મીસૂક્ત નો પાઠ કર્યા કરો. રોજ આ પાઠ કરવાથી ઘર માં ધન ની બરકત થશે અને ક્યારેય પણ આર્થિક હાની નહિ થાય. આ પાઠ કરવા હેતુ સૌથી પહેલા માં લક્ષ્મી નો ફોટો અથવા મૂર્તિ ના સામે એક દીપક પ્રગટાવી લો. તેના પછી લાલ રંગના આસન ને બિછાવી લો અને તેના પર બેસી જાઓ. તેના પછી પોતાનું માથું કપડા થી ઢાંકી લો અને આ પાઠ ને વાંચો. આ પાઠ પૂરો થયા પછી માં લક્ષ્મી નું ધ્યાન કરો અને તેનાથી ધનલાભ ની કામના કરો. નિયમિત રૂપ થી આ પાઠ કરવાથી તમને ક્યારેય પણ ધન ની કમી નહિ થાય.

મીઠા નો ટોટકાજે ઘર માં સાફ સફાઈ રહે છે ત્યાં પર જ લક્ષ્મી માં નો વાસ માનવામાં આવે છે. સાફ સફાઈ કરવાથી ઘર માં હાજર નકારાત્મક ઉર્જા દુર થઇ જાય છે અને એવું થવાથી ઘર માં માતા લક્ષ્મી સદા માટે વિરાજમાન થઇ જાય છે. તેથી તમે રોજ પોતાના ઘર ની સફાઈ કરો અને અઠવાડિયા માં એક વખત સમુદ્રી મીઠા થી પોતું જરૂર લગાવો. સમુદ્રી મીઠા થી પોતું લગાવવાથી ઘર માં નકારાત્મક ઉર્જા દુર થઇ જાય છે અને આર્થીક સ્થિતિ મજબુત બની જાય છે.

તાળાથી ખુલશે કિસ્મતકોઈ પણ શુક્રવારે તાળાની દુકાને જઈને લોઢાનું કે સ્ટીલનું એક બંધ તાળું ખરીદી લો, ખુલ્લું તાળું નહિ. તાળું ખરીદતી વખતે દુકાનદારને પણ ખોલવાની નાં પાડો અને તમે પણ ન ખોલો. બસ બંધ તાળું જ ખરીદીને લઇ આવો. તે તાળાને શુક્રવારની રાત્રે જ સુતી વખતે તમારી પથારી પાસે રાખો. શનિવારે સવારે ઉઠીને સ્નાન કરીને તાળું ખોલ્યા વિના જ કોઈ મંદિર કે દેવસ્થાન પર રાખી દો. તાળું રાખ્યા પછી કઈ પણ બોલ્યા વગર, અને પાછળ વળીને જોયા વગર સીધા તમારા ઘરે આવો. જેવું કોઈ તે તાળાને ખોલશે એટલે તમારી કિસ્મતનું તાળું પણ ખુલી જશે અને તેની કિસ્મત પણ ખુલી જશે.

પીપળા પર ચઢાવો જળપીપળા ના વૃક્ષપ્ર માં લક્ષ્મી નો વાસ હોય છે અને આ વૃક્ષ પર જળ ચઢાવવાથી માં ની કૃપા બની જાય છે. શુક્રવાર ના દિવસે સવારે પીપળા ના વૃક્ષ ની પૂજા કરો. પૂજા કરતા સમયે વૃક્ષ ના મૂળ પર દૂધ અર્પિત કરો અને વૃક્ષ ના પાસે એક દીપક પ્રગટાવી લો. પૂજા પૂરી થયા પછી એક પાંદડું પોતાના સાથે ઘરે લઇ આવો. આ પાંદડા ને માં લક્ષ્મી ની મૂર્તિ ની પાસે રાખી લો અને માં ની પૂજા કરો. પૂજા પછી આ પાંદડું ઉઠાવીને તેને ઘર ની તિજોરી માં રાખી લો. આ ઉપાય કરવાથી તિજોરી માં માતા નો વાસ થઇ જશે અને તિજોરી હમેશા ધન થી ભરાયેલ જ રહેશે.

લવિંગ અને હળદરપીળા રંગ ના વસ્ત્ર ના અંદર લવિંગ, સાબુત હલ્દી અને એક રૂપિયા નો સિક્કો બાંધી લો. આ કપડા ને મંદિર માં થોડાક સમય માટે રાખી લો અને પૂજા કરો. પૂજા કર્યા પછી આ કપડું પોતાના ઘર ના મુખ્ય દરવાજા અથવા દુકાન ના ગેટ ના ઉપર બાંધી લો. એવું કરવાથી તમારા ઘર માં ક્યારેય પણ ધન ની કમી નહી થાય. યાદ રહે કે તમે આ ઉપાય ને શુક્રવાર ના દિવસે અથવા કોઈ શુભ દિવસ જ કરો.

અન્ન દાન કરોરાત્રે સુતી વખતે માથા બાજુ પલંગ નીચે એક વાસણમાં જૌ ભરીને રાખી દો. ત્યારબાદ સવારે ઉઠીને તે કોઈ ગરીબને દાન કરી દો અથવા પક્ષીને ખવડાવી દો, ઘરના દરેક વ્યક્તિએ રસોડામાં બેસીને જ ભોજન કરવું. ભોજનના ત્રણ ભાગ હોય છે. પહેલો ભાગ કાગડાને ખવડાવો, બીજો ભાગ કુતરાને અને ત્રીજો ભાગ ગાયને ખવડાવો. કાળા કુતરાને શનિવારના દિવસે સરસોના તેલથી બનેલી રોટલી ખવડાવવાથી ફાયદો થશે. તેમજ સવા 5 કિલો લોટ અને સવા કિલો ગોળ મેળવીને રોટી બનાવીને ગુરુવારના દિવસે સાંજે ગાયને ખવડાવો. 3 ગુરુવાર સુધી આ કાર્ય કરવાથી ગરીબાઈ દુર થઇ જશે.

તિજોરીમાં સોનાની અને નોટો ની ગણતરી :લાલ કિતાબમાં જણાવ્યા અનુસાર ઘરમાં સુદ્ધા સોનું અને કેસર ને સાથે રાખવાથી માં લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે અને પરિવારમાં પ્રગતિ થતી રહે છે. તમારી તિજોરીમાં 10 ની લગભગ 100 થી વધુ નોટો રાખો. ખિસ્સામાં હંમેશા સિક્કાઓ તો રાખવા જ. ખુદને અમીર માનવાનું ચાલુ કરી દો અને તેવા જ કપડા પહેરો. તમે જે ખરીદવા માંગો છો તેના વિશે કલ્પના કરો. જે લોકો ખુદને ગરીબ માને છે તે હંમેશા ગરીબ જ રહે છે. તેમજ નોટની એક થપ્પી રાખો અને રોજ રાત્રે સુતી વખતે તેને ગણીને માથા નીચે રાખી દો, સવારે ઉઠીને તેને તિજોરીમાં રાખી દો.

તુલસીનો છોડ વાવોઘરમાં તુલસીનો છોડ વાવો, ઘરના આંગણામાં અથવા તો ઉત્તર-પૂર્વ દિશામાં તેને સ્થાન આપવું, તુલસીની નિયમિત પૂજાથી પણ વ્યક્તિના પુણ્યફળમાં વધારો થાય છે. તુલસી ઘરના વાસ્તુ દોષને પણ દૂર કરે છે અને માતા લક્ષ્મીના આગમનનું કારણ પણ બને છે. આ ઉપરાંત નીચે દર્શાવેલા 7 ઉપાય પણ સતત 7 દિવસ સુધી કરવા, 7 દિવસના અંતે તમને તમારી આર્થિક સ્થિતીમાં ફેરફાર જોવા મળશે.

સોનુ અને કેસરજો તમે ઘરની અંદર શુદ્ધ સોનુ અને કેસરને એક સાથે રાખો છો તો તેનાથી માતા લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ હંમેશા જળવાઈ રહે છે, લાલ પુસ્તક મુજબ આ ઉપાય કરવાથી કુટુંબના સભ્યોને પ્રગતી મળે છે.જો તમે ધન લાભ પ્રાપ્ત કરવા માગો છો તો તેના માટે તમારા ઘરમાં ભગવાનની પૂજા કર્યા પછી છેલ્લે ડેલીની પૂજા કરો, તમે ડેલીની બંને તરફ સાથીયા બનાવીને તેની પૂજા કરો, સાથીયા ઉપર ચોખાની એક ઢગલી બનાવો અને ૧-૧ સોપારી ઉપર કલાવા બાંધીને તેને ડેલી ઉપર રાખી દો.

તમે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માગો છો, તો તમે મોટી શંખનું ચૂર્ણ પાણીમાં ભેળવીને રોજ નિયમિત રીતે લક્ષ્મીજીને સ્નાન કરાવો, જો તમે આ ઉપાય કરો છો, તો તેનાથી ઘણું જલ્દી ધન સંબંધિત તકલીફો માંથી છુટકારો મળે છે.ધન લાભ પ્રાપ્ત કરવા માટે તમે તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર રોજ સરસીયાના તેલનો દીવડો પ્રગટાવો, જયારે આ દીવડો બુજાઈ જાય, તો તેમાં વધેલા તેલને પીપળાના ઝાડ ઉપર અર્પણ કરો.જો તમે તમારી મનોકામના પૂરી કરવા માગો છો, તો તેવી સ્થિતિમાં આ જ્યોતિષના ઉપાય જરૂર કરો, અચાનક ધન પ્રાપ્તિ માટે તમે તમારી મનોકામના કહીને વડના ઝાડની ઝટામાં ગાંઠ લગાવી દો, જયારે તમને ધન પ્રાપ્તિ થઇ જાય તો તમે આ ગાંઠને ખોલી દો.

About bhai bhai

Check Also

માં મોગલના પરચા અપરંપાર, યુવક ની માનતા માં મોગલે એક ઝટકા માં પુરી કરી,માનતા હોય તો જરૂર જાણો..

કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ …