બોલિવૂડની આ સુંદર અભિનેત્રી 10 વર્ષ બાદ બોલિવૂડ માં પરત આવવા જઈ રહી છે,જાણો કોણ છે એ.

સુષ્મિતા સેન ફિલ્મ ઉદ્યોગની ખૂબ જ સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી છે અને તે મિસ યુનિવર્સ રહી ચૂકી છે અને સુષ્મિતા સેને અત્યાર સુધીની ઘણી ફિલ્મોમાં કામ પણ કર્યું છે. સુષ્મિતા સેન છેલ્લા ઘણા સમયથી બોલિવૂડથી દૂર છે અને ભલે સુષ્મિતા સેન ફિલ્મના પડદે ન જોવા મળે પણ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે હંમેશાં તેના વીડિયો અને ફોટા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરે છે. સોમવારે સુષ્મિતાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના પ્રશંસકો માટે જોરદાર જાહેરાત કરી છે અને સુષ્મિતા સેનના કહેવા પ્રમાણે 10 વર્ષ બાદ તે ફરીથી ફિલ્મોમાં કામ કરવા તૈયાર છે અને તે ટૂંક સમયમાં જ સ્ક્રીન પર દેખાશે.

સુષ્મિતા સેને પણ પોતાની પોસ્ટ સાથે એક તસવીર શેર કરી છે અને તે લાંબા સમયથી ફિલ્મના પડદાથી દૂર સુષ્મિતા સેને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું હતું અને કીધું હતું કે હું હંમેશાં એવા પ્રેમની પ્રશંસા કરું છું જે ધૈર્યને જાણે છે. આ એકલાએ મને મારા પ્રશંસકોનો ચાહક બનાવ્યો હતો અને મારા પ્રશંસકોએ ફિલ્મના સ્ક્રીન પર પાછા ફરવા માટે મારા સંપૂર્ણ 10 વર્ષોની પ્રતીક્ષા કરી છે. મારા દરેક પગલા પર કોઈ શરત વિના મારો ઉત્સાહ વધ્યો છે અને હું ફક્ત મારા ચાહકો માટે જ ફિલ્મના પડદે પરત ફરી રહ્યો છું અને સુસ્મિતા સેનના ચાહકો આ પોસ્ટ વાંચીને ખૂબ જ ખુશ થયા છે.

ચાહકોએ સુષ્મિતા સેનની આ પોસ્ટ પર કમેન્ટો કરીને ખુશી વ્યક્ત કરી છે અને આ પહેલા સુષ્મિતા સેને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પણ શેર કર્યો હતો અને આ વીડિયોમાં બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન સમુદ્રની કિનારે આવેલા એક રિસોર્ટમાં જોવા મળી રહી છે અને સુષ્મિતા સેન પાછળ સૂર્ય દેખાય છે. આ દરમિયાન તે મ્યુઝિક પર ઝૂલતી જોવા મળી રહી છે અને આમાં સૌથી ખાસ વાત એ છે કે સુષ્મિતાના હાથમાં સ્કાર્ફ છે જે લહેરાવીને તે મજામાં આવી રહી છે અને આ વીડિયોને શેર કરતાં સુષ્મિતા સેને કેપ્શનમાં લખ્યું હતું કે તમારા સત્યની કોઈની જરૂર નથી અને એકલા ઉભા રહેવું ખૂબ જ અનુકૂળ છે પણ કેટલીકવાર તે તેના પોતાના પર થઈ શકે છે.

સુષ્મિતા સેને શેર કરેલા આ વીડિયો પર તેના ચાહકો તેની સુંદર પ્રશંસા કરી રહ્યા છે અને સુષ્મિતા સેને 1994 માં મિસ યુનિવર્સનો ખિતાબ પણ જીત્યો હતો. 1996 માં મિસ યુનિવર્સનું બિરુદ જીત્યા પછી સુષ્મિતા સેને ફિલ્મ દસ્તક દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર વધુ કમાણી કરી નહોતી પણ સૌએ આ ફિલ્મમાં સુષ્મિતા સેનના અભિનયની પ્રશંસા કરી હતી અને ઘણી ફિલ્મોમાં કામ કર્યા પછી 2005 થી સુષ્મિતા સેને ફિલ્મોથી ટૂંકા અંતર બનાવ્યા હતા અને સુષ્મિતા સેન હજુ સુધી લગ્ન નથી કર્યા પણ તેણે બે પુત્રી દત્તક લીધી છે અને હવે લાંબા વિરામ બાદ સુષ્મિતા ફિલ્મના પડદે પરત ફરવા જઈ રહી છે.

About gujaratreport

Check Also

ઉરફી જાવેદે એવો ડ્રેસ પહેર્યો કે તસવીરો જોઈને તમારા પણ મો માં પાણી આવી જશે..

નાના પડદાની જાણીતી અભિનેત્રી અને બિગ બોસ OTT ફેમ ઉર્ફી જાવેદ તેના મનમોહક અભિનય અને …