સાઉથની જાણીતી અભિનેત્રી સમન્તા અક્કીનેની એ લોક ડાઉન દરમિયાન ખતમ કરી નાખી છે અથાણાની ત્રણ બોટલ,શુ એ માં બનવાની તૈયારી માં છે….

ઘણીબધી અભિનેત્રીઓ એવી છે કે જેઓ પોતાના અલગ અલગ કલાના કારણે તેઓ ખૂબ જ ચર્ચામાં હોય છે અને તેમની અમુક ટેવોના કારણે પણ તેઓ ચર્ચામાં રહેતી હોય છે તેવી જ રીતે હું તમને આ એક અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યો છું અને જે તેલુગુ સિનેમાની સુપરસ્ટાર છે અને જે હાલમાં ખૂબ જ ચર્ચામાં આવી ચૂકી છે પણ ત્યારબાદ કહેવામાં આવ્યું છે કે આ મુજબ Samantha Akkineni હંમેશા તેના લુક અને સ્ટાઇલના કારણે ખૂબ જ ચર્ચામાં હોય છે અને હાલમાં પણ જેના વિશે હું તમને વાત કરવા જઈ રહ્યો છું તો આવો જાણીએ આ અભિનેત્રી Samantha Akkineni વિશે વિસ્તારથી.

Samantha Akkineni એ ઘણીબધી ફિલ્મોમાં એવું કામ કરી અને પોતાનો રોલ ભજવીને જેમણે ઘણી લોકચાહના મેળવી છે અને ત્યારબાદ વાત કરવામાં આવે તો આ અભિનેત્રી ખૂબ જ ચર્ચામાં આવી ગઈ છે અને સુપર ફિલ્મ આપીને ચાહકોના દિલ પર રાજ કરવા લાગી છે અને આવા સમયમાં આ અભિનેત્રીના ચાહકો તેની દરેક નાની નાની બાબતોને જાણવા માગતા હોય છે.

તેના વિશે જાણકારી મેળવવાની કોશિશ કરતા હોય છે.તેમજ તેના ચાહકો એ વિશે જાણકારી મેળવતા હોય છે કે તેઓ આટલી બધી સુંદર છે તો તેઓએ કેવી રીતે તેમની સુંદરતા વધારી છે અને તેઓ આટલી ફિટ રહે છે તો તે યોગ કરી રહી છે કે પછી કસરત કરે છે તેના વિશે પણ Samantha Akkineni ચાહકો જાણવા માગતા હોય છે.ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો Samantha Akkineni અભિનેત્રીના દિવસે દિવસે ફ્રેન્સ વધવા લાગ્યા છે અને લાખોની સંખ્યામાં તેમના ફ્રેન્સ વધી ગયા છે.

આ અભિનેત્રીને પસંદ પણ કરવા લાગ્યા છે અને તેમજ કહેવામાં આવ્યું છે કે આ અભિનેત્રી પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર પણ અપલોડ કરે છે તો તેમના ફ્રેન્સ તેમની તસવીરોને જોઈએ પણ ખૂબ જ લોકચાહના આપે છે.પણ ખાસ કરીને તેઓ આવા લોકડાઉનના સમયમાં બધા જ લોકો જ્યારે ઘરે છે ત્યારે આ અભિનેત્રી પોતાની તસવીરો શેર કરી રહી છે અને પોતાના અંદાજ તેમના ચાહકોને બતાવી રહી છે.તેમજ મોટા ભાગના લોકો દિવસે દિવસે સ્થૂળતા પર આગળ વધી રહ્યા છે અને જાણી રહ્યા છે કે આ અભિનેત્રી તેમની બોડીની આટલી ફિટ કેમના રાખે છે.

તાજેતરમાં જ જાણવા મળ્યું છે કે સાઉથની ફિલ્મસ્ટાર Samantha Akkineni એ જાહેર કાર્ય કર્યું છે કે તેઓ સ્વાસ્થ્યપ્રદ આહાર વિશે તેઓ મોટો ખુલાશો કરી રહી છે અને ત્યારબાદ ખરેખર સોશિયલ મીડિયાએ હાલમાં આ વાતનો ખુલાસો કર્યો છે અને જેની જાણકારી આપી છે અને તેમજ જેમાં Samantha Akkineni અભિનેત્રીએ જણાવ્યું છે કે તેમણે આ લોકડાઉનમાં આચારની 3 બોટલોને ખાલી કરી દીધી છે અને આ વાત તેમના બધા જ ફ્રેન્સને આશ્ચર્યજનક લાગી છે અને તેઓ પણ વિચારવા લાગ્યા છે કે ખરેખર આ સાચું હશે.

Samantha Akkineni અભિનેત્રી એ જણાવ્યું છે કે તે અમુક અમુક દિવસો પર ઉપવાસ કરી રહી છે અને આવા સમયમાં તેમણે આવું કરવું પડે છે તેવું તેમણે જણાવ્યું છે તેની સાથે એ લન જણાવ્યું છે કે તેઓ દર બીજા દિવસે બિરિયાની ખાય છે અને જેના કારણે તેમને આ કરવુ આવશ્ય છે તેવી જ રીતે Samantha Akkineni જણાવ્યું છે કે તેમણે ચટપટું ખાવાની ખૂબ જ ઈચ્છા થાય છે.

તેમણે આવું મસાલેદાર ખાવાનું વધારે પસંદ છે અને તેઓ ઉપવાસ કરી રહ્યા છે કારણ કે તેમને લાગે છે કે ઉપવાસ તેમણે પછીથી તેમની આકૃત્તિ પાછી આપશે.તેમજ ખરેખરતો આ ખોરાક ખાવાની એક સાચી રીત છે પણ ત્યારબાદ જેમાં તમારે 16 થી 20 કલાક ઉપવાસ કરવો જરૂરી હોય છે ત્યારબાદ તમે મન મરજીનું ભોજન પણ લઈ શકો છો પણ તમારે મસાલેદાર ન ખાવું જોઈએ તો આ વાતનું ખાસ ધ્યાન રાખો અને આ અભિનેત્રી આવી જ રીતે ખૂબ જ ચર્ચામા આવી રહી છે.

About gujaratreport

Check Also

ઉરફી જાવેદે એવો ડ્રેસ પહેર્યો કે તસવીરો જોઈને તમારા પણ મો માં પાણી આવી જશે..

નાના પડદાની જાણીતી અભિનેત્રી અને બિગ બોસ OTT ફેમ ઉર્ફી જાવેદ તેના મનમોહક અભિનય અને …