મુલ્તાની માટીમાં આ વસ્તુને ઉમેરીને લગાવો તમારા ચહેરા પર,એક જ મિનિટ માં ચહેરો થઈ જશે એકદમ ગ્લોઇંગ અને ચમકદાર…

આજે દરેક વ્યક્તિ સુંદર દેખાવા માંગે છે,અને એના માટે આ લોકો ખર્ચ પણ ખૂબ કરે છે.અને આજે ચહેરા ને સુંદર બનાવવામાં વપરાતી બ્યુટી ક્રીમ કે ફેસ વોશ ખૂબ મોંઘા થઈ ગયા છે.આજે જોવા જઈએ તો છોકરીઓ પોતાના ચહેરા ને સુંદર બનાવવા શુ શુ નથી કરતી,આજે જોવા જઈએ તો છોકરીઓ ની સુંદરતા બધું છે.સુંદર દેખાવવા છોકરી ઘણી બ્યુટી ક્રીમ નો ઉપયોગ કરે છે પણ એમને જાણ નહીં હોય કે એમાં વધુ માત્ર માં કેમિકલ હોય છે જે તમારા ચહેરા ને સુંદર તો બનાવી શકે છે પણ વધુ સમય નહીં,થોડા સમય માટે જ અને પછી ચહેરો આતો એવો ને એવો.

પણ આજે અમે તમારા માટે એક ઉપાય શોધી લાવ્યા છે જે તમારા ચહેરા ને બનાવશે સુંદર અને ગ્લોઇંગ,અને એ પણ કોઈ ખર્ચ વગર.જો સૂર્ય ના કિરણો ના કારણે તમારો ચહેરો ની સ્કિન કાળી પડી જાય છે.તો તમારે આ મુલતાની માટી નો ઉપયોગ જરૂર કરવો જોઈએ.અને આ વસ્તુ નો ફેસ પેક ઘરે જ તૈયાર કરી શકો છો,અને આને નિયમિત લાગવાથી ચહેરો બની જશે એક દમ સુંદર.

મુલ્તાની માટી માં ચહેરાને સુંદર બનાવવા માટે ખૂબ ઉપયોગી છે.પરંતુ ઘણા લોકો તેનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા નથી, જેના કારણે તેઓ એનો ફાયદો ઉઠાવી શકતા નથી.મુલ્તાની માટી નો ઉપયોગ છોકરીઓથી લઈને છોકરાઓ સુધીની દરેક વ્યક્તિ કરી શકે છે.

આજે અમે જે ફેસ પેક જણાવી રહ્યા છે એનો તમે રોજ બીજા દિવસે ઉપયોગ કરો છો તો તમારા કાળો ચહેરો સફેદ થઈ શકે છે.ઉપયોગ એ લોકો કે જેમને ચહેરા ને લગતી કોઈ સમસ્યા છે તો એ આનો ઉપયોગ કરી શકે છે.અને આ ફેસપેક માં મુલતાની માટી નો ઉપયોગ થાય છે.જે તમારી સ્કિન ને સુંદર અને ચમકદાર બનાવે છે.અને સાથે ઓયલી સ્કિન ને પણ સાફ કરે છે.તો હવે જાણીએ કે આ ફેસપેક કરી રીતે બનાવી શકાય.સામગ્રી,મુલતાની માટી 2 ચમચી,એલોવેરા જેલ 1 ચમચી,લીંબુ,1/2 કાપેલ,ગુલાબ જળ જરૂરત પ્રમાણે,હળદર જરૂરત પ્રમાણે.

જાણીએ કેવી રીતે બનાવી શકાય એ ફેસ પેક.આ બધું વસ્તુ ને એક બાઉલ માં લઈ લો અને અને આ પેક ને ના તો વધારે જાડો રાખવો કે ના તો વધારે પાતળો.જ્યારે આ બધી વસ્તુ એક સાથે મળી જાય ત્યારે એને તમારા ચહેરા પર હલકા હાથે લગાવો. અને આ ફેસપેક ને 15 થી 20 મિનિટ સુધી તમારા ચહેરા પર રહેવા દો અને એના પછી સાદા પાણી થી ધોઈ નાખો.ફેસપેક લગાવવા ના ફાયદા.

જો તમારી ત્વચા કોઈ કારણોસર કાળી પડી ગઈ છે અથવા તો તમાતો ચહેરા વધારે ઓઈલી હોવાને કારણે એના પર ખીલ કે કાળા પડી ગયા છે.તો તમે તમારી આ સમસ્યા ને દૂર કરવા આ મુલતાની માટી નો ઉપયોગ કરી શકો છો,આ પેક તમારા ચહેરા માં ચેક અંદર સુધી જઈને એની રક્ષા કરે છે.જેથી તમારા ચહેરા પર ઓઈલી સ્કિન નહીં રહે,અને પેક માં નાખવામાં આવતું લીંબુ એ તમારા ચહેરા ને તરત જ ચમકદાર બનાવે છે.અને આ ફેસપેક તમારા ચહેરા ની આવી નેની મોટી દરેક સમસ્યાઓ ને દૂર કરે છે એ પેક બનાવવા માટે કોઈ રૂપિયા ની જરૂર નથી પડતી અને તમે એને સરળ રીતે ઘરે જ બનાવી શકો છો.

About gujaratreport

Check Also

હજુ આવનાર 2 દિવસ દરમિયાન ગુજરાતી માં ધોધમાર વરસાદ ની આગાહી, જાણો ક્યાં ક્યાં પડશે વરસાદ.

આજે ગુજરાત માં ખૂબ વરસાદ માહોલ જામ્યો છે ઠેર ઠેર પાણી ભરાય છે.ઘણા શહેરો ના …