અહીંયા વાત કરવામાં આવી છે ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અને જેમાં જેઠાલાલની અને તેમના બાપુજીની વાત કરવામાં આવી છે કે તેમની આ શો કરવાની કિંમત કેટલી છે જેના વિશે હું આજે તમને વાત કરવાનો છું અને તેમજ બાબુજી એટલે અમિત ભટ્ટે જેઠાલાલના પિતાની ભૂમિકા ભજવી છે અને વાસ્તવિકમાં કહેવામાં આવ્યું છે કે જેઠાલાલના પિતાજી હકીકતમાં જેઠાલાલ કરતા નાના છે અને તેમજ એવું પણ કહેવામાં આવ્યું છે કે જેઠાલાલ અને તેમના પિતાજી હાલમાં આ શોના કેટલા પૈસા લે છે તેની વાત કરવામાં આવી છે.
જાણો જેઠાલાલ અને બાબુજીના શોની ફી કેટલી છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ એ આજે ખૂબ જ પ્રખ્યાત થઈ ગઈ છે અને આ સિરિયલ જોનારા લોકોની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે તેમજ જેઠાલાલને આ સિરિયલે ખૂબ જ લોકચાહના આપી છે અને લોકો ખૂબ જ પ્રમાણમાં આ સિરિયલ જુએ છે અને તેમજ આ વિશ્વનો સૌથી મોટો લોકપ્રિય કાર્યક્રમ છે તેવું કહેવામાં આવ્યું છે અને બાળકો ફક્ત આ શો ને જ નહીં પણ તેઓ તેને ખૂબ જ ઉત્સાહથી જુએ છે અને ત્યારબાદ વાત કરવામા આવી છે કે જેઠાલાલ અને તેમના પરિવાર પ્રત્યે લોકો ખુબજ પ્રમાણમાં જાણે છે અને તેમજ આ સીરિયલમાં જે દયાબેન છે તે દિશા વાકાણી અને જેઠાલાલ એટલે કે દિલીપ જોશીની છે અને જે હાસ્યની કોમેસ્ટ્રી માટે ખૂબ જ જાણીતી છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાપુજીનું પાત્ર ખૂબ જ મહત્વનું માનવામાં આવ્યું છે અને તેમજ કહેવામાં આવ્યું છે કે બાબુજી એટલે અમિત ભટ્ટે છે અને જે જેઠાલાલના પિતાની ભૂમિકા ભજવે છે તેમજ વાસ્તવિક જીવનમાં આ બાબુજી જેઠાલાલ કરતા ઘણા નાના છે તેવું કહેવામાં આવ્યું છે તો ચાલો આપણે જાણીએ કે આ સીરિયલમાં બાબુજીના શોની ફી કેટલી છે તેના વિશે આપણે જાણીશું તો આવો જાણીએ તેના વિશે.
આ સિરિયલ એ એક શોની જિંદગી માનવામાં આવે છે અને લોકો આ સીરિયલના બધા જ એપિસોડ જોતા હોય છે તેમજ અહીંયા જાણવા મળ્યું છે કે દિલીપ જોશીએ 12 વર્ષની ઉંમરે જ થિયેટરમાં બાદ કલાકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું તેમજ કહેવામાં આવ્યું છે કે દિલીલ જોષી સલમાન ખાન સાથે પણ કામ કરી ચુક્યા છે પણ વાસ્તવિકમાં તેમણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી લોકચાહના મેળવી છે અને તેઓની તેમાંથી જ ઘણા લોકો ઓળખતા થયા છે તેમજ આ અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે આ દિલીપ જોષીને એક એપિસોડ માટે 1.50 લાખ આપવામાં આવે છે.
બાબુજીને જેઠાલાલ કરતા ઓછી ફી મળે છે.
તેમજ અહીંયા જાણવા મળ્યું છે કે જેઠાલાલના બાબુજી તરીકે ભજવી રહેલ પાત્ર માં જેઠાલાલ કરતા ઓછી ફી આપવામાં આવે છે તેવું અહીંયા જાણવા મળ્યું છે પણ ત્યારબાદ કહેવાય છે કે આ અમિત 16 વર્ષથી જ થિયેટરમાં કામ કરતો હતો અને જેમણે ઘણી હિન્દી અને ઘણી ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે અને આ અહેવાલ મુજબ તે દરેક એપિસોડના 70 થી 80 હજાર રૂપિયા લે છે.
જેઠાલાલ અને તારક મહેતાની ફી છે એક સમાન.
જેઠાલાલ અને તારક મહેતાની ફી એકદમ સરખી છે તેવું કહેવામાં આવ્યું છે પણ અને જેઠાલાલ અને તારક મહેતા હાલમાં તેમની મિત્રની ભૂમિકા ભજવી રહ્યા છે આ સિવાય તે એક ખૂબ જ ગાંઠ મિત્રો છે તેવું કહેવામા આવ્યું છે અને ત્યારબાદ તારક મહેતાનો જન્મ 15 જુલાઈ 1969 ના રોજ રાજસ્થાનના સિરોહી જિલ્લામાં થયો હતો અને તે વાસ્તવિક જિલ્લામાં એક કવિ પણ છે અને તેમણે ઘણા પુસ્તકો પણ લખ્યા છે આટલું જ નહીં પણ તેમને કોમેડી સર્કસમાં પણ કામ કર્યું હતું અને આ અહેવાલ મુજબ કહેવાય છે કે શૈલેષને એટલે કે તારક મહેતાને એક એપિસોડના 1.5 લાખ રૂપિયા મળે છે.