જાણો આ છે બોલીવુડની બેસ્ટ નનંદ-ભાભીની જોડીઓ,સગી બહેન કરતા પણ છે સારા સંબંધો,જાણો તમારી ફેવરિટ અભિનેત્રી આમાં છે કે નહીં…

મિત્રો આજે આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું અને કાયમ જેમ જ આજે પણ હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું જેમાં હું બૉલીવુડ ઇન્ડસ્ટ્રી વાત કરવાનો છું અને કહેવાય છે કે લગ્ન બાદ ઘણા એવા નવા સંબંધો જોડાતા હોય છે અને જેમાં નનંદ અને ભાભીનો સબંધ ખાસ હોય છે અને હું તમણે એ જણાવવાનો છું કે નનંદ-ભાભીના સંબંધો કેવા હોય છે જેના વિશે આજે હું તમને વાત કરવા જઈ રહ્યો છું જેમાં ઘણી એવું અભિનેત્રીઓ એવી છે કે તેઓને પોતાની નનંદ સાથે ખૂબ જ સારા એટલે કે પોતાની સગી બહેન કરતા પણ વધારે સબંધ સારા છે આ સબંધમાં જે રીતે સામાન્ય લોકો સબંધ રાખે છે તેવી જ રીતે બોલીવુડમાં પણ સારા સબંધ રાખતા હોય છે તો આવો જાણીએ આ નનંદ-ભાભી વિશે જાણકારી જેમણાં વિશે તમે ખાસ જાણકારી નહીં જ જાણતા હોવ.

કરીના કપૂર ખાન અને સોહા અલી ખાન.

નનંદ-ભાભીની જોડીમાં આ બેસ જોડી છે તેવું માનવામાં આવે છે અને લોકો તેમને આ પાત્રથી વધારે ઓળખે છે તેમજ કહેવામાં આવ્યું છે કે કરીના કપૂર અને સોહાઅલી ખાનનો સબંધ પોતાની બહેન કરતા પણ સારો સબંધ છે અને રજાઓમાં પણ તેઓ ઘણીવાર એક સાથે ફરવા માટે નીકળતા હોય છે અને તેમજ અને આ બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે અને આ નનંદ-ભાભીનો સબંધ તેમની બહેન કરતા પણ સારો સબંધ છે તેવું કહેવામાં આવે છે.

એશ્વર્યા રાય બચ્ચન અને શ્વેતા નંદા.

આ જોડી પણ એકદમ લાજવાબ છે અને તેઓ હંમે એશ્વર્યા રાય અને શ્વેતા નંદા હમેશા તેઓ એકબીજાની સાથે જ જોવા મળતા હોય છે અને તેઓ એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે ત્યારબાદ વાત કરવામાં આવે તો તેઓ ગમે તે કામ હોય તો તેના વિશે એકબીજાને વાત કરે છે અને જો કોઈ પ્રોબ્લેમ હોય તો પણ બંને સાથે મળીને સોલ કરે છે અને તેઓ મોટા ભાગે લગ્ન કાર્યક્રમોમાં સાથે જોવા મળે છે અને શ્વેતા નંદાએ કોફી વિથ કરણ શોમાં પણ એમ કીધું હતું કે તેઓ ઐશ્વર્યા ને ખૂબ જ પ્રેમ કરે છે અને તેમણે તેમની બહેન જ સમજે છે અને અભિષેક પણ આ લાઈફમાં ખૂબ જ એન્જોય કરે છે.

સોનાક્ષી સિન્હા અને તરુણા અગ્રવાલ.

આ લોકોની નનંદ-ભાભીની જોડી પણ એકદમ બેસ્ટ માનવામાં આવે છે અને તેઓ પણ એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે અને આ લોકોની વચ્ચેના સબંધ વિશે લોકો ખૂબ જ ચર્ચા કરે છે કે તેઓ પોતાની બહેનો હોય તેવી રીતે રહે છે અને હા તમને એ પણ જણાવી દઈએ કે તરુણે 2015 માં લગ્ન કર્યા હતા.હાલમાં પણ સોનાક્ષી અને તરુણા એકબીજાના દરેક કામમાં મદદ કરે છે અને તે ભાભી કે નનંદ જેવું સમજતા જ નથી અને પોતાની બહેન હોય તેવી રીતે જ આ લોકો રહે છે.

રાણી મુખર્જી અને જ્યોતિ મુખર્જી.

નનંદ-ભાભીની બેસ્ટ જોડીમાં આ લોકોનો પણ નંબર આવે છે અને આમનો પણ સંબંધ ખૂબ જ સારો છે હેઓ પોગણી બહેન કરતા પણ વધારે નનંદને પ્રેમ કરે છે.તેમજ જ્યોતિના ભાઈએ તેની કોઈ જવાબદારી ગંભીરતાથી લીધી ન હતી અને ત્યારે જ રાણી મુખર્જીએ તેની ભાભીની તમામ જવાબદારીઓ લીધી હતી અને આમ જ નનંદ અને ભાભી એકબીજા સાથે દરેક કામમાં તેઓ ભેગા રહે છે અને તેઓએ પોતાની બહેનથી પણ વધારે સારા સબંધ એકબીજા સાથે રાખ્યા છે તેવું કહેવામાં આવી રહ્યું છે.

ટ્વિકલ ખન્ના અને અલ્કા ભાટિયા.

આ લોકોની જોડીને પણ બેસ જોડી માનવામાં આવે છે અને ટ્વિકલ ખન્ના અને અલ્કા ભાટિયા તેમના નનંદ-ભાભીના સબંધથી ઘણા લોકો તેમણે ચાહે છે અને લોકો તેમના આ સંબંધને ખૂબ જ માણી રહ્યા છે તેવી જ રીતે આ બને પોતાની સગી બહેન કરતા પણ વધારે એકબીજાને પ્રેમ.કરે છે.અલ્કા સાથેની એક ઘટના પણ અહીંયા છે જેમાં અલ્કા જ્યારે 15 વર્ષના વૃદ્ધ અને છુટાછેડા લીધેલા પુરુષ સાથે લગ્ન કરવા માગતી હતી.ત્યારે જ ટ્વિકલે અક્ષયને આ માટે રાજી કર્યા હતા અને અલ્કાને તેના પ્રેમ સાથે પરિચય કરાવ્યો હતો.

મીરા રાજપૂત કપૂર અને સનાહ કપૂર.

આ બંનેની જોડી સોથી બેસ છે તેવું માનવામાં આવી રહ્યું છે અને તેમજ આ બંનેની જોડી પોતાની સગી બહેન જેવી જ છે મીરા રાજપૂત કપૂર અને સનાહ કપૂર દરેક કામમાં તેઓ સાથે રહે છે અને પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ પણ કરતી હોય છે અને તેઓ ખરીદી કરવા જાય છે તેવી તસવીરો પણ અપલોડ કરતી હોય છે જેનાથી નક્કી થાય છે કે તેઓ બંને પોતાની બહેનની જેમ રહે છે.

અનુષ્કા શર્મા અને ભાવના કોહલી ધીંગરા.

અનુષ્કા શર્મા અને ભાવના કોહલી ધીંગરાની જોડી પણ ખૂબ જ સરસ માનવામાં આવે છે કારણ કે તેઓએ ક્યારેય નનંદ કે ભાભી જેવું રાખ્યું જ નથી અને તે પોતાની સગી બહેન કરતા પણ વધારે એકબીજાને પ્રેમ કરે છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને તેમની પત્નિ અનુષ્કા શર્મા વીશે આપ જાણતા જ હશો પણ તેઓ હાલમાં ખૂબ જ ચર્ચામાં આવી રહ્યા છે અને અનુષ્કા શર્મા અને ભાવના કોહલી ધીંગરા એ એકબીજા સાથે દરેક કામમાં મદદ કરતા હોય છે.

About gujaratreport

Check Also

ઉરફી જાવેદે એવો ડ્રેસ પહેર્યો કે તસવીરો જોઈને તમારા પણ મો માં પાણી આવી જશે..

નાના પડદાની જાણીતી અભિનેત્રી અને બિગ બોસ OTT ફેમ ઉર્ફી જાવેદ તેના મનમોહક અભિનય અને …