દીપિકા એ આ નામે સેવ કર્યો છે પતિ રણવીરનો નંબર, નામ જાણીને ચોંકી જશો

મિત્રો આ લેખમાં આપણું સ્વાગત છે આજે હું તમારા માટે દરરોજની જેમ એક નવો આર્ટિકલ લઈને આવ્યો છું અને જેમાં હું તમને રણવીર કપૂરની પત્નિ દીપિકા વિશે જણાવવાનો છું તેમજ હાલમાં જોવામાં આવે તો બોલીવુડની ગમે તે અભિનેત્રી હોય તો તેની કંઈક અલગ જ કહાની હોય છે અને તેઓ જેના કારણે ખૂબ જ ચર્ચામાં પણ હોય છે અને તેની સાથે તેમના ચાહકો તેમના જીવનની નાનીથી નાની વાતને જાણવા માગતા હોય છે તો એ માટે જ હું તમારા માટે આ આર્ટિકલ લઈને આવ્યો છું.

જેમાં દીપિકાની એક ખાસ વાત હું જણાવવાનો છું જેનાથી તમે પણ અપરિચિત છો તો ચાલો આપણે જાણીએ કે તેવી કઈ વાત છે કે જેઓ જેના કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે અને તેમના ફ્રેન્સ પણ દિવસે દિવસે વધતા જાય છે.તેમજ વાત કરવામાં આવી છે બોલીવુડની પ્રખ્યાત અને રણવીર કપૂરની પત્નિ દીપિકાની તો તે હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે કારણ કે લોકડાઉનના કારણે તેઓ ઘરે જ છે અને જેના કારણે તેઓ સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય છે.

તેમજ આ મુજબ વાત કરવામાં આવે તો તેઓ હાલમાં તેના પતિ રણવીર સાથે જોવા મળી રહી છે લોકડાઉનના કારણે તેઓ ઘણા સમયથી એકસાથે જ જોવા મળી રહ્યા છે અને તેઓ સાથે રહીને ઘરમાં અનેક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે જેની તસવીરો સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે.તેની સાથે જ વાત કરવામાં આવે તો એવું પણ જોવા મળ્યું છે કે દીપિકાએ તેમના ફેમિલી સાથે વોટ્સએપ પર વાત કરી હતી તેનો પણ અહીંયા સ્ક્રિન શોટ પાડીને તેને શેર કર્યો છે અને જેના લાખો વિવ્સ પણ આવ્યા છે.

ઘણીબધી તેમાંથી લોકચાહના પણ મળી છે આ મુજબ એવું પણ કહેવામાં આવ્યું છે કે આ વોટ્સએપ ચેટમાં તેના સાસરા વાળા માતા પિતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને તેઓએ પણ દીપિકા અને રણવીર સાથે વોટ્સએપ ચેટ પર વાત કરી છે અને આ તસવીર ખૂબ જ વાયરલ પણ થઈ છે જેના કારણે તેમણે પસંદ કરવાની સંખ્યા પણ ખૂબ જ વધી ગઈ છે.ત્યારબાદ મેઈન પોઇન્ટની વાત કરવામ આવે તો દીપિકાએ તેના પોતાના મોબાઈલમાં રણવીરનું નામ હેન્ડસમ લખીને સેવ કર્યું છે.

તેના પણ સ્ક્રિન શોટ મોકલવામાં આવ્યા હતા અને તે જ સમયે દીપિકાએ તેની માતાનો નંબર અમ્મા તરીકે સેવ કર્યો હતો અને ત્યારબાદ પિતાનો નંબર પપ્પા તરીકે સેવ કર્યો છે.તેમજ કહેવામાં આવ્યું છે કે તમણે તેમના સસરાનો નંબર તેમના નામથી એટલે કે જગજિત સિંહ ભાવનાનીના નામે સેવ કર્યો છે અને આ બધાની સ્ક્રિન શોટ લઈને તસવીરો શેર કરી છે અને જેમાં કેપશનમાં દીપિકાએ એવુ પણ લખ્યું છે કે આવી રીતે અમે આવા સમયે એકબીજા સાથે જોડાયેલા હોઈએ છીએ અને તેમજ જ્યારે પણ પરિવારમાં કોઈ મોટો દિવસ હોય છે ત્યારે અમે આ રીતે જોડાયેલ જોઈએ છે.

તેમજ જો વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો એવું કહેવામાં આવ્યું છે કે દીપિકા આ વર્ષે ફિલ્મ છપાકમાં જોવા મળી હતી પણ ઘાલમાં આ ફિલ્મે પડદા પર એટલી બધી કમાલ પણ કરી ન હોતી પણ આ ફિલ્મની વાર્તોએ ઘણા લોકોને દિલ પર પડી છે પણ ત્યારબાદ જો રણવીર સિંહની વાત કરવામાં આવે તો તે ફિલ્મ 83 માં જોવા મળ્યા હતા અને આ ફિલ્મ 1983 ના ક્રિકેટ વર્લ્ડ કપ પર આધારિત છે તેવું કહેવાયું છે અને જેમાં રણવીર સિંહ કપિલ દેવનું પાત્ર ભજવી રહ્યો છે અને દીપિકા પાદુકોણ કપિલ દેવની પત્નિનું પાત્ર ભજવી રહી છે.

About gujaratreport

Check Also

ઉરફી જાવેદે એવો ડ્રેસ પહેર્યો કે તસવીરો જોઈને તમારા પણ મો માં પાણી આવી જશે..

નાના પડદાની જાણીતી અભિનેત્રી અને બિગ બોસ OTT ફેમ ઉર્ફી જાવેદ તેના મનમોહક અભિનય અને …