જ્યોતિષ શાસ્ત્રો મુજબ માનવામાં આવે છે કે રાત અને દિવસ માટે અલગ અલગ માન્યતાઓ હોય છે અને તેમજ હર એક દિવસ અલગ હોય છે અને સામન્ય રીતે કહેવામાં આવે તો ગ્રહો સબંધિત પણ અલગ માહિતી આપવામાં આવતી હોય છે પણ આ મુજબ જણાવ્યું છે કે તેના ઘણા બધા નિયમો પણ છે અને જેનાથી અમુક લોકો આ નિયમનું અને ધારા ધારકોનું પાલન કરીને ગ્રહોની ખામીથી રાહત મેળવી શકે છે ત્યારબાદ એવું પણ કહેવામાં આવ્યું છે અને તેમજ કેટલાક એવા કામો છે કે જે રવિવારના દિવસે તમારે બિલકુલ ન કરવા જોઈએ અને તેમજ જો તમે રવિવારના દિવસે આ કામ કરો છો તો તમણે ચોક્કસ ફળ તો મળશે જ નહીં પણ તેની સાથે તમે દરેક કામમાં નિષ્ફળ જશો તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું.
તુલસીનો છોડ.
ત્યારબાદ વાત કરવામાં આવે તુલસીના છોડની તો તેમાં પણ ઘણું રહસ્ય છુપાયેલું છે અને આ મુજબ કહેવામાં આવ્યું છે કે રવિવારના દિવસે તુલસી ભગવાન વિષ્ણુની ઉપાસનામાં સમાઈ જાય છે અને જેના કારણે તેમની તપસ્યામાં કોઈ ખલેલ ન આવે એવું પણ કહેવામાં આવ્યું છે અને તેથી જ તમારે રવિવારના દિવસે તુલસીના પાન બિલકુલ ન તોડવા જોઈએ તો આ વાતનું ખાસ ધ્યાન રાખો.ઘણા લોકોને આ વાતની ખબર હોતી નથી અને તેઓ આડેધડ તુલસીના પાન તોડતા હોય છે તે તેમના માટે આ શ્રેષ્ઠ માહિતી છે.આવું કરવાથી તને પાપમાં પણ પડી શકો છો અને તેમજ તુલસી અને શાલિગ્રામના લગ્ન રવિવારે થયા હતા તો તુલસી ન તોડવી જોઈએ.
મીઠાના નિયમો.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ માનવામાં આવે છે કે રવિવારના દિવસે સૂર્યદેવ અસ્થ થવાની પહેલા મીઠાનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ અને શાસ્ત્રો અનુસાર તેને અશુભ માનવામાં આવે છે અને તેમજ એવું પણ કહેવામાં આવે છે કે આ નિયમનું જો તમે પાલન કરો છો તો સૂર્ય દેવ ખૂબ ન ખુશ થઈ જાય છે અને તેમની કૃપા હંમેશા તમારા પર રહે છે અને તેમની કૃપાથી તમારું જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે.
તાંબાના વાસણ ના આપો.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ કહેવામાં આવ્યું છે રવિવારના દિવસે તમારે તાંબાના વાસણ પણ કોઈને આપવા ન જોઇએ કારણ કે તાંબુ એ સૂર્ય દેવને ખુબ જ પ્રિય હોય છે જેથી તમારે તાંબાના વાસણ રવિવારના દિવસે કોઈને આલવ જોઈએ નહીં અને આટલા માટે જ તેમને તાંબુ આપવાનું ન કહેવામાં આવ્યું છે અને તેની સાથે કહેવાય છે કે જેમાં તાંબાના લોટાની પણ વાત કરવામાં આવી છે તેની સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે તાંબાનું દાન કરવાથી પણ તમારા પરથી સૂર્ય દેવની કૃપા રહેતી નથી.
રવિવારના દિવસે આ રંગથી બચવા.
ત્યારબાદ તમારે રવિવારના દિવસે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે અને તેમજ તમારે રવિવારના દિવસે કાળા વસ્ત્રો ભૂલથી પણ ના પહેરવા જોઈએ અને શક્ય હોય તો રવિવારના દિવસે વહેલા ઉઠો અને સૂર્ય દેવને નમસ્કાર કરવા જોઈએ જેનાથી તમને દરેક કામ સફળતા મેળવવામાં આસાની રહેશે.ત્યારબાદ તમારે આ દિવસે કાળા રંગના કપડાં પણ બિલકુલ ન પહેરવા જોઈએ અને તેમજ જો તમે રવિવારના દિવસે સફેદ કપડાં પહેરો છો તો ખૂબ જ શુભ માનવામાં આવે છે.
રવિવારના દિવસે આ કરવાનું ભૂલશો નહીં.
તેમજ તમારે રવિવારના દિવસે આ કામ તમારે જરૂર કરવું જોઈએ અને જ્યોતિષ શાસ્ત્ર મુજબ કહેવામાં આવ્યું છે કે રવિવારના દિવસે તમારે મોડા સુધી સૂવું જોઈએ નહીં અને તમારે રવિવારે મોડા સુધી જાગવું જોઈએ અને સવારે વહેલા ઉઠીને સૂર્યદેવને જળ ચઢાવો અને તેમજ રવિવારે ઉગતા સૂર્યને પાણી આપવું જોઈએ તો આ વાતનું ખાસ ધ્યાન રાખો.ત્યારબાદ એવું પણ માનવામાં આવે છે કે આ કુંડળીમાં સૂર્ય દેવને મજબૂત બનાવે છે અને જીવનમાં આવનારી તમારી દરેક મુશ્કેલીઓ દૂર થઈ જતી હોય છે.