તમારી આ 5 ફેવરિટ અભિનેત્રીઓ એ એટલી વાર લગ્ન કર્યા છે કે જાણીને તમે પણ ચોંકી જસો,અને 5 નંબર ની એ તો એટલી વાર કર્યા છે કે…

તમે જાણતા હસો કે બોલિવૂડ માં ઘણી સુંદર અભિનેત્રી છે.અને ઘણી અભિનેત્રી ઓ એમના મન પસંદ સાથી સાથે લગ્ન કરી લીધા છે.અને આજે આ અભિનેત્રીઓ એક સારી રીતે પોતાનું જીવન પસાર કરી રહી છે.અને ઘણી અભિનેત્રી ઓ તો પોતાના બાળકો પણ છે અને એમને પણ બોલિવૂડ માં એન્ટ્રી મારી છે.બોલિવૂડ ઈન્ડસ્ટ્રી  માં વીતેલા જમાના ની એવી ઘણી સુંદર અભિનેત્રીઓ હતી જેમણે પોતાની સુંદરતા થી લાખો લોકો ને પોતાના દિવાના બનાવી દીધા હતા.૮૦-૯૦ ના દશક માં આ સુંદર અભિનેત્રીઓ ની અદાઓ ના લાખો લોકો દીવાના હતા અને આ અભિનેત્રીઓ લાખો દિલો પર રાજ કરતી હતી.પણ અમે આજે તમને જે અભિનેત્રીઓ વિસે જણાવવાના છે.એમને એક નહિ પણ બે ત્રણ વખત લગ્ન કર્યા છે.તો જાણીએ હશે એ અભિનેત્રીઓ વિસે જેમને એક થી વધારે વાર લગ્ન કર્યા છે.

બિંદિયા ગોસ્વામી.

પોતાના જમાના ની જાની માની અભિનેત્રી બિંદિયા ગોસ્વામી બોલિવૂડ ઈન્ડસ્ટ્રી ની એક લોકપ્રિય અભિનેત્રી રહી છે.બોલિવૂડ ની ફેમસ એક્ટ્રેસ બિંદિયા ગોસ્વામી નો જન્મ ૬ જાન્યુઆરી ૧૯૬૨ રાજસ્થાન ના ભરતપુર જિલ્લા માં થયો હતો,અને એમને એક થી વધારે વખત લગ્ન કર્યા છે.એમના વિસે જણાવીએ તો એમને પહેલા લગ્ન વિનોદ મહેરા સાથે કર્યા હતા,અને બીજા લગ્ન જ્યોતિ પ્રકાશ સાથે કર્યા હતા.

નીલમ કોઠારી.

૯૦ ના દાયકા ની ખૂબસૂરત અભિનેત્રી નીલમ કોઠારી એ એ જમાના માં એક મશહુર અભિનેત્રી હતી.અને એમને પણ ઘણી હિટ ફિલ્મો માં કામ કર્યું હતું.અને જણાવી દઈએ કે આ અભિનેત્રી પણ બે લગ્ન કર્યા છે.આ અભિનેત્રી એ પહેલાં લગ્ન યુકે માં રહેતા એક બિઝનેસ મેન સાથે કર્યા હતા અને બીજા લગ્ન અભિનેતા સમીર સોની સાથે કર્યા હતા.આ અભિનેત્રી ને જ્વેલરી ડિજાઇનનું પણ ઘણું નોલેજ છે. અને આ અભિનેત્રીએ પોતાની અભિનય કારકીર્દિની શરૂઆત જવાની ફિલ્મ થી કરી હતી.જે ઘણી હિટ પણ રહી હતી.

યોગીતા બાલી.

બોલિવૂડ ની આ જાણીતી અભિનેત્રી એ પણ કર્યા છે બે લગ્ન યોગિતા એ પ્રથમ લગ્ન કિશોર કુમારનો સાથે કર્યા હતા,પરંતુ તે તેની ત્રીજી પત્ની હતી.વ્યક્તિગત કારણોસર, આ સંબંધ લાંબા સમય સુધી ચાલ્યા ન હતા. અને એક બંનેએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું, જેના પછી યોગીતાએ ૧૯૭૬ માં મિથુન ચક્રવર્તી સાથે લગ્ન કર્યા હતા.

નિલીમાં અજીમ.

બૉલીવુડની અભિનેત્રી નીલિમા અઝીમે પણ ત્રણ લગ્ન કર્યા હતા.તેણે સૌપ્રથમ નિર્માતા અભિનેતા પંકજ કપૂર સાથે લગ્ન કર્યા હતા. આ અભિનેત્રી નો દીકરો અત્યાર નો ફેમસ એક્ટર શાહિદ કપૂર છે. પંકજ કપૂરથી છૂટાછેડા થયા પછી, તેણીએ રાજેશ ખટ્ટર સાથે લગ્ન કર્યા ૨૦૦૧ માં નીલિમાએ રાજેશ પાસેથી છૂટાછેડા લીધા, જેના પછી તેણીએ તેમના બાળપણના મિત્ર ઉસ્તાદ રઝા અલી ખાન સાથે લગ્ન કર્યા.

જેબા બખ્તિયાર.

આ અભિનેત્રી એ સલમાન ખાન સાથે પણ કરી હતી ફિલ્મ જે ફિલ્મ હીમાં હતી અને આ ફિલ્મ માં ઋષિ કપૂર પણ હતા.અને એ સમય ની આ પણ જાણીતી અભિનેત્રી હતી.તમને જણાવી દઈએ કે આ જેબા બખ્તિયાર એક પાકિસ્તાન આ અભિનેત્રી છે.અને તમને જાણીને આશ્ચર્ય થશે કે આ અભિનેત્રી એક નહીં પણ ચાર વખત કર્યા છે લગ્ન,પહેલા અદનાન સામી સાથે, બીજા જાવેદ જાફરી સાથે, ત્રીજો સલમાન વાલિયાની સાથે અને ચોથો સોહેલ ખાન લેગારી સાથે.

About gujaratreport

Check Also

ઉરફી જાવેદે એવો ડ્રેસ પહેર્યો કે તસવીરો જોઈને તમારા પણ મો માં પાણી આવી જશે..

નાના પડદાની જાણીતી અભિનેત્રી અને બિગ બોસ OTT ફેમ ઉર્ફી જાવેદ તેના મનમોહક અભિનય અને …