શુ તમે જાણો છો કે વૃક્ષો પર”લાલ અને સફેદ રંગ”ના પટ્ટા કેમ પાડવામાં આવે છે,જાણો આ રોચક જાણકારી..

કેમ ઝાડ ઉપર લાલ કે સફેદ રંગની પટ્ટીઓ બનાવવામાં આવે છે,વાંચો એના રસપ્રદ કારણો તમે તમારી યાત્રા દરમ્યાન ઘણા ઝાડ પર લાલ કે સફેદ રંગની પટ્ટીઓને જોઈ હશે.કેમ આવું કરવામાં આવે છે.આ વિશે તમને જાણકારી નઇ હોઈ,તેથી આજે તમને આ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છે.

તો તમે તેના સાચા કારણને જાણી શકો,તો ચાલો જાણીએ ઝાડ ઉપર સફેદ કે લાલ કલર કરવાનું સાચા કારણોને. સૌથી પહેલા તમને જણાવીએ કે ઝાડ પર કલર કરીને તેમાં રહેલી તિરાડોને પુરવામાં આવે છે.

 

જેનાથી ઝાડનું જીવન વધે છે ઘણીવાર એવું થાય છે કે તેમાં રહેલા મંકોડા,કીડીઓ ઝાડના નીચે પોતાનું ઘર બનાવી લે છે.આ સ્થાન પર કલર કરવાથી તેની દાંડીઓ તૂટવાની સંભાવના ઓછી બને છે.અને કોઈ ઝાડની દાંડી તૂટવાની હોઈ ગો એ દાંડી પર પણ કલર કરવામાં આવે છે.આ પ્રકારે ઝાડની દાંડીને હાઇલાઈટ કરી ને દેખાડવામાં આવે છે તો એનો ખ્યાલ આગળ જઈને રાખી શકાય.

નવા ઝાડને લગાવાથી વધારે જુના ઝાડનું જીવન બચાવું કિંમતી હોઇ છે,તેથી કલર કરીને જુના ઝાડને બચાવામાં આવે છે.તમને જણાવીએ કે આપડા દેશમાં ઝાડને કલર કરવાનું કાર્ય વન વિભાગ કરે છે,પછી એ ઝાડ જંગલમાં હોઈ કે શહેરમાં વિસ્તારમાં આ કાર્ય માટે વન વિભાગ ક્ષેત્રવાર પોતાની ટીમોને વહેંચી દે છે.

અને કામ પૂરું કરે છે. ઝાડ પર કલર કરવાથી જ્યાં તેનું આયુષ્ય વધે છે,તો ઝાડને કાપવાથી પણ તેની સુરક્ષા પણ થાય છે કેમ કે કલરવાળા ઝાડ એ વાતની નિશાની હોઈ છે કે તે વન વિભાગની નજરમાં છે એ પ્રકારથી ઝાડની પણ સુરક્ષા થાય છે.એમ તો ઝાડને કલર કરવા માટે સફેદ રંગનો જ ઉપયોગ થાય છે ,પણ કેટલાંક રાજ્યોમાં લાલ તથા ભૂરા રંગનો પણ પ્રયોગ કરવામાં આવે છે.આ પ્રકાર ઝાડ પર કલર કરીને વન વિભાગ ઝાડને બચાવાનું કાર્ય કરે છે.

About gujaratreport

Check Also

ચોકકસ તમે નહિ જાણતા હોય કે રડવાથી પણ થાય છે આ ફાયદા….

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …